યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો : ડમી કાંડમાં સરકારના આ પૂર્વ શિક્ષણ મંત્રીનું લીધું નામ
Bhavnagar Dummy Kand : યુવરાજસિંહ જાડેજાનો SOG સમક્ષ હાજર થતાં પહેલાં મોટો આરોપ... રાજકીય કિન્નાખોરીના કારણે મારા પર થઈ રહી છે કાર્યવાહી... જિતુ વાઘાણી અને અસિત વોરાના નામનું પણ સમન્સ નીકળે...