ઝી મીડિયા/બ્યૂરો : રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા બાદ ભાજપ દ્વારા સુરતના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. સુરતમાં તમામ 30 વોર્ડના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING