સપના શર્મા/અમદાવાદ: રેલવે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુરત-ઉધના સ્ટેશન વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 25 થી 28 ઓગસ્ટ સુધી અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ દરમિયાન 36 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જયારે બે ટ્રેનો આંશિક રદ તો એક ટ્રેનને રિશડ્યૂલ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રદ કરવામાં આવેલી ટ્રેન:-


  • 1.ટ્રેન નંબર 12966 ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2023

  • 2. 25 અને 27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12990 અજમેર દાદર એક્સપ્રેસ

  • 3. 26 અને 28 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ

  • 4. 27 અને 28 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 20956 મહુવા સુરત એક્સપ્રેસ

  • 5. ટ્રેન નંબર 22904 ભુજ બાંદ્રા ટર્મિનસ એસી એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 6. 26 અને 27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12902 અમદાવાદ દાદર એક્સપ્રેસ

  • 7. 26 અને 27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12268 હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ

  • 8. ટ્રેન નંબર 22990 મહુવા બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 9. ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 10. 26 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12489 બિકાનેર દાદર એક્સપ્રેસ

  • 11. ટ્રેન નંબર 12996 અજમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 12. ટ્રેન નંબર 22932 જેસલમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 13. ટ્રેન નંબર 04711 બિકાનેર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 14. ટ્રેન નંબર 09038 બાડમેર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 26 ઓગસ્ટ 2023

  • 15. ટ્રેન નંબર 09621 અજમેર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 27 ઓગસ્ટ 2023

  • 16. ટ્રેન નંબર 22924 જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2023

  • 17. ટ્રેન નંબર 22964 ભાવનગર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2023

  • 18. ટ્રેન નંબર 22452 ચંદીગઢ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2023


1. ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ ભુજ એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023
2. 26 અને 28 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12989 દાદર અજમેર એક્સપ્રેસ
3. 26 અને 28 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર
4. 26 અને 27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 20955 સુરત મહુવા એક્સપ્રેસ
5. ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ ભુજ એસી એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2023
6. 26 અને 27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12901 દાદર અમદાવાદ એક્સપ્રેસ
7. 25 અને 26 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ હાપા એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ મહુવા એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2023
9. ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ ભગત કી કોઠી એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2023
10. ટ્રેન નંબર 12490 દાદર બિકાનેર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2023
11. ટ્રેન નંબર 12995 બાંદ્રા ટર્મિનસ અજમેર એક્સપ્રેસ તારીખ 27 ઓગસ્ટ 2023
12. ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ જેસલમેર એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2023
13. ટ્રેન નંબર 04712 બાંદ્રા ટર્મિનસ બિકાનેર સ્પેશિયલ તારીખ 27 ઓગસ્ટ 2023
14. ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ બાડમેર એક્સપ્રેસ તારીખ 25 ઓગસ્ટ 2023
15. ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ અજમેર સ્પેશિયલ તારીખ 28 ઓગસ્ટ 2023
16. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર એક્સપ્રેસ તારીખ 26 ઓગસ્ટ 2023
17. ટ્રેન નંબર 22963 બાંદ્રા ટર્મિનસ ભાવનગર એક્સપ્રેસ તારીખ 28 ઓગસ્ટ 2023
18. ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ ચંદીગઢ એક્સપ્રેસ તારીખ 28 ઓગસ્ટ 2023


શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો:-
1. 25 થી 27 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન નંબર 20908 ભુજ દાદર એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા અને દાદર સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. ટ્રેન નંબર 20907 દાદર ભુજ એક્સપ્રેસ 26 થી 28 ઓગસ્ટ 2023 સુધી દાદર સ્ટેશનને બદલે વડોદરા સ્ટેશનથી ઉપડશે અને આ ટ્રેન દાદર અને વડોદરા સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે