રક્ષાબંધન પર હવે મીઠાઈ પણ હેલ્ધી, સુરતના ડોક્ટરે બનાવી આયુર્વેદિક કાજુ કતરી
Rakshabandhan Special : સુરતની મહિલાએ રક્ષાબંધન માટે આયુર્વેદિક મીઠાઈ બનાવી છે. જે આહારને લગતા આયુર્વેદના સિદ્ધાંતોથી બનાવાઈ છે. આ મીઠાઈની કોઈ આડઅસર નથી, ઉલટાના તેના ફાયદા અદભૂત છે