જમીલ પઠાણ, છોટાઉદેપુર:  છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓએ તલવાર વિતરણ કરી હોવાના ફોટો વાઈરલ થયો છે. સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ થયાં છે. ફોટામાં તલવારની સાથે કળશ અને પૂજાની સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...