જાવેદ સૈયદ/અમદાવાદ :ગુજરાત ATS (Gujarat ATS) એ મોસ્ટ વોન્ટેડ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. સઉદી અરબના જેદ્દાહથી પરત આવી રહેલા યુસુફ (Abdul Wahab Sheikh) ને એરપોર્ટ (Airport) પરથી જ ઝડપી લેવાયો હતો. આતંકી યુસુફ પર આતંકીઓને ફંડિંગનો આરોપ છે. ત્યારે યુસુફ વહાબને પકડીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. યુસુફ વહાબ 2003ના જેહાદી (Jihad) કેસમાં વોન્ટેડ હતો. તે સાઉદી અરબ (Saudi Arabia)થી પરત ફરી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેના બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સંયુક્ત ઓપરેશન દ્વારા તેને પકડી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય છે પિતૃ શ્રાદ્ધની વિધી


નવરાત્રિના માથે વરસાદનું સંકટ, હવામાન ખાતાની આગાહી બાદ ખેલૈયાઓ અને આયોજકો મૂંઝવણમાં મૂકાયા


2003થી તે સાઉદી અરબ ભાગી ગયો હતો. જેના બાદ તે હાલ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવ્યો છે. યુસુફની ધરપકડથી આતંકી સંગઠન સાથે જોડાયેલી અનેક માહિતી સામે આવી શકે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :