બિપોરજોય વાવાઝોડાને લઇ કૃષિ વિભાગે જાહેર કર્યું મોટું પેકેજ, આ બે જિલ્લાના ખેડૂતોને આનંદો!
બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમા ખેડૂતોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા ૨૪૦ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ