રાજકોટ લવજેહાદ કેસમાં સૌથી મોટો યૂ-ટર્ન! યુવતીએ કોર્ટમાં કહ્યું; `મારાં માતાપિતાના આક્ષેપો ખોટા`
રાજકોટ-લવ જેહાદના આક્ષેપ કેસમાં યુવતીએ કોર્ટમાં હાજર થઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવતીએ કહ્યું મારાં માતાપિતાના આક્ષેપો ખોટા છે. તમને જણાવી દઈએ કે યુવતીના માતાપિતાએ લવજેહાદનો આરોપ લગાવ્યો હતો.