નિલેશ જોશી/દમણ : આજકાલ લોન લેવાનું ચલણ વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે લોન લઈને હપ્તા ચૂકવતા નથી. આવામાં બેંકના અધિકારીઓને રૂપિયા કઢાવવા નાકે દમ આવી જાય છે. પરંતુ સંઘપ્રદેશ દમણની એક બેંક દ્વારા અનોખી રીતે લોનની વસૂલાત કરવાનું નક્કી કર્યું હતું. લોનની વસુલાત માટે અધિકારીઓ ઢોલ -નગારા સાથે બાકીદારને ત્યાં નાણાં વસૂલવા માટે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેંક દ્વારા લોનની રકમ ભરપાઇ નહી કરનારાઓને હવે પાઠ ભણાવવાનું નક્કી કરાયું છે. નાણાં વસૂલી કરવા માટે હવે બેંક અધિકારીઓએ કમર કસી છે. ત્યારે ભીમપોર ગામે બાકીદાર પાસે અધિકારીઓ બેંડબાજા સાથે પહોંચ્યા હતા. બેંક દ્વારા બેન્ડબાજા સાથે પહોંચી વસુલાત કરવાની નવી પહેલ કરાઇ છે. 


ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો


ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા ૧.૬૮ કરોડની વસુલાત કરવા અધિકારી-ટીમ પહોંચી હતી. ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા ૧.૬૮ કરોડની વસુલાત માટે ટીમ પહોંચતા લોકોમાં કુતૂહલ છવાયું છે. ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેક બેંકના અધિકારી અને ટીમ ઢોલ નગારા દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન સાથે ભીમપોર ગામે ખાલપાભાઇ આપવામાં આવે છે. 


કેટલાક ગ્રાહકો ભવલાભાઇ પટેલને ત્યાં પહોંચી ઢોલ- સમાંયતરે લોનની રકમ ભરવા અપીલ કરી છે. રૂપિયા ૧.૬૮ કરોડ ભરપાઇ ઉદાસીનતા દાખવતા હોય નોટિસ આપવા કરવા જણાવ્યું હતુ. અધિકારી અને ટીમ છતાં રકમ ભરપાઇ કરવામાં આવતી નથી. લોન ધારકનું નામ, સરનામુ, બાકી રકમ જેથી બેંકે બાકીદારો પાસેથી રકમ વસુલ સહિતની વિગતો દર્શાવતા બેનર સાથે કરવા નવી પહેલ શરૂ કરી છે. 


ગમે તેવી આફતમાં પણ ગુજરાતના આ મંદિરમાં ચાલુ રહે છે રામધૂન, ભૂકંપ-વાવાઝોડામાં ન અટકી