ખેડૂતોને દિવસે વિજળી આપવાનો અનોખો વિચાર આખા હિન્દુસ્તામાં ગુજરાત સરકારે કર્યો છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારક પરશોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતર્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને કબજે શાપુર જિલ્લા પંચાયતની બેઠક પર જાહેર સભાને સંબોધન કર્યું હતું. આગામી 28 ફેબ્રુઆરી એ યોજાનાર સ્થાનીક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે ભાજપે સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતાર્યા છે, તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો પર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારક પરશોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતર્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને કબજે શાપુર જિલ્લા પંચાયતની બેઠક પર જાહેર સભાને સંબોધન કર્યું હતું. આગામી 28 ફેબ્રુઆરી એ યોજાનાર સ્થાનીક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે ભાજપે સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતાર્યા છે, તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો પર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
લગ્નની હળદર પણ ઉતરી ન હતી, ત્યાં ઉમેદવારે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના મત વીસ્તારના શાપુર જીલ્લા અને પંચાયતની બેઠક પર સભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે બીજી તરફ થોડા દિવસો અગાવ ભાજપને નેતા નીતિન ફળદુ રાજીનામુ આપી અને આજે કોંગ્રેસ બેઠક પરથી તેના ભાઈને ચૂંટણી મેદાનમાં ઉતારતા આજે શાપુર બેઠક કબ્જે કરવા ભાજપ ના સ્ટાર પ્રચારક પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી સભા યોજવામાં આવી હતી. જવાહર ભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ચૂંટણી લડી જીત્યા હતા. ત્યારે મતદારો ભાજપ ને જંગી બહૂમતી થી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
હવે ઘડપણની લાકડી કોણ બનશે, બે વર્ષમાં પાટીલ પરિવારે બંને પુત્રો ગુમાવ્યા
મનપા ચૂંટણીના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે રાજકોટના વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના ચારેય ઉમેદવારો દ્વારા અનોખો ચૂંટણીપ્રચાર યોજવામાં આવ્યો હતો વોર્ડ નંબર 11 ના નાનામોવા વિસ્તાર પાસે ઉમેદવારો દ્વારા તેલના ડબ્બા લઈ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ દર્શાવતું પોસ્ટર લગાડી પ્રચાર કરવામાં આવ્યો હતો એક તરફ દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે મોંઘવારી ના મુદ્દા સાથે મતદારોને રિઝવવા માટે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે પ્રચારના અંતિમ દિવસે અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube