યુવકે માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને જે હેવાનિયત કરી તે ખુબ જ ચોંકાવનારી
લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર પ્રકરણની ચોંકાવનારી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને યુવતીને પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો. આટલું જ નહી દુષ્કર્મના કારણે યુવતી ગર્ભવતી પણ બની હતી.
સુરત : લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર પ્રકરણની ચોંકાવનારી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને યુવતીને પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો. આટલું જ નહી દુષ્કર્મના કારણે યુવતી ગર્ભવતી પણ બની હતી.
SURAT: મકાન માલિક જાગી ગયો અને ચોરોએ તેની હત્યા કરી નાખી અને ચોરી પણ કરી
અઠવા લાઇન્સના હબીબશાહ મસ્જીદની પાછળ રહેતો અબરાર ઉર્ભે રહીમ સલીમ શેખ રિક્ષા ચલાવે છે. લાલગેટ વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય યુવતી પર અબરારની દાનત તેના પર ખરાબ થઇ હતી. આ યુવતી માનસિક રીતે અસ્થિર હતી. તેની સાથે જે કાંઇ થાય છે તેની જાણ રહેતી નહોતી. આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. ગત્ત મે 2021 માં અબરારે હાથ પર પોતાનો મોબાઇલ નંબર લખી આપ્યો હતો. ત્યાર બાદ યુવતી બહાર નિકળે ત્યારે ફોન કરતી જેથી. અબરાર તેને લાલગેટ પાસે આવેલા એક રમકડાના ગોડાઉનમાં લઇ જતો હતો. આ ગોડાઉનમાં અબરારે યુવતીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ અબરાર ગુમ થઇ ગયો હતો.
MORBI માં મહિલા પાસે ગંદી માંગ કરવાના આરોપમાં યુવક સાથે અત્યંત ગંદુ કામ...
જો કે ચાર મહિના બાદ અચાનક યુવતીને પેટમાં દુખાવો થતા પરિવારના સભ્યો તેણીને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવાતા તેણીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે યુવતીની માતાએ તેની પુછપરછ કરતા યુવતીએ સમગ્ર બાબતની જાણ કરી હતી. લાલગેટ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને અબરારને ઝડપી લેવામાં આવ્યો હતો. અબરારે લાલગેટ વિસ્તારમાં આવેલા એક રમકડાના ગોડાઉનને ભાડે રાખ્યું હતું. ત્યાં યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube