રાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર, 27 PSI ની બદલી કરવામાં આવી
ગુજરાત પોલીસ બેડામાં તબક્કાવાર બદલીઓનો દોર ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ 15 ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 નવા આઇપીએસ અધિકારીઓ પણ ગુજરાત પોલીસને મળ્યા છે. આ તમામ બદલીઓ બાદ હવે 27 પીએસઆઇ (પોલીસ સબ ઇન્સપેક્ટર)ની બદલી કરવામાં આવી છે.
અમદાવાદ : ગુજરાત પોલીસ બેડામાં તબક્કાવાર બદલીઓનો દોર ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ 15 ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 નવા આઇપીએસ અધિકારીઓ પણ ગુજરાત પોલીસને મળ્યા છે. આ તમામ બદલીઓ બાદ હવે 27 પીએસઆઇ (પોલીસ સબ ઇન્સપેક્ટર)ની બદલી કરવામાં આવી છે.
- એ.જી ત્રિવેદીની જુથ-17 ચેલા ખાતેથી બદલી રાજકોટ શહેરમાં કરવામાં આવી છે.
પોલીસ સબ ઇન્સપેક્ટરની બદલીઓ...
- એસ.યુ વસઇકર જુથ-4 પાવડી ખાતેથી બદલી ગુ.પો.અ કરાઇ ગાંધીનગર ખાતે કરાઇ છે.
- કે.એલ ભોયા જુથ-4 પાવડી ખાતેથી જુથ 14 કલગામ ખાતે કરવામાં આવી છે.
- એન.એમ આજરાની જુથ-20 વિરમગામ ખાતેથી જુથ - 13 રાજકોટ
- ડી.એસ રાઠોડ જુથ 16 ભચાઉથી ગાંધીનગર
- પી.એ રાણા જુથ 16 ભચાઉથી જુથ 8 ગોંડલ
- બી.એલ વાળંદ જુથ -7 નડીયાદ, વડોદરા શહેર
-ડી.એસ જાડેજા જુથ -7 નડીયાદથી જુથ 16 ભચાઉ
-આર.બી પટેલ જુથ 14 કલગામથી વલસાડ
- કે.એફ રાઠવા જુથ -1 વડોદરાથી છોટાઉદેપુર
- વી.આર ગામીત સુરેન્દ્રનગરથી નવસારી
- એસ.એમ ચૌધરી જુથ -11 વાવથી તાપી વ્યાપાર
-ડી.જે પટેલ જુથ 14 કલગામથી વલસાડ
- પી.એસ સોલંકી દેવભુમિ દ્વારકાથી ભાવનગર
- એસ.આર ચૌહાણ જુથ-6 મુડેટીથી સાબરકાંઠા
- એ.જે બારડ જુથ 18 કેવડીયાથી નર્મદા
- એમ.કે રાઠોડ પોરબંદરથી જુથ 13 રાજકોટ
- એ.એમ ઝાલા જુનાગઢથી જુથ 8 ગોંડલ
- પી.વી બારીયા જુથ 19 મરીનથી જુથ-4 પાવડી
- એચ.કે જાદવ જુથ 19 મરીનથી જુનાગઢ
- એમ.એસ દુધરેજીયા જુથ - 19 મરીનથી પોલીસ તાલીમ શાળા વડોદરા
- એલ.વી સિંધવથ જુથ -2 અમદાવાદથી પાટણ
- ડી.એન જાડેજા જુથ 19 મરીનથી જુથ 19 ચેલા જામનગર
- એ.જી મકવાણા ગાંધીનગરતી બોટાદ
- બી.એન રાવલ અમદાવાદ શહેરથી સાબરકાંઠા
- એ.ડી કોટવાલથી જુથ 6 મુડેટી થી ખેડા-નડીયાદ
- કે.જે પરીખથી જુથ-3 મડાણાથી અમદાવાદ શહેર