અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણુંક કરી છે. કોંગ્રેસનાં આ નિર્ણયથી પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઇ છે. તામ્રધ્વજ સાહુ કો ઓર્ડિનેશનન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક બનાવાયા છે. જેને પગલે રાજીવ સાતવની પાંખો કપાઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ અગાઉ ગુજરાત કોંગ્રેસમાં આ પ્રકારની ક્યારેય નિમણુંક થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surendranagar: 2 અલગ-અલગ અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત, 1 ની સ્થિતી ગંભીર


मान. कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी जी द्वारा दी गयी इस जिम्मेदारी को मैं आभार पूर्वक स्वीकार करता हूँ। Indian National Congress - Gujarat के साथियों के साथ मिलकर हम यह चुनाव लड़ेंगे और जीतेंगे।

Posted by Tamradhwaj Sahu on Saturday, 23 January 2021

તમામ કામગીરી પ્રબારી જ સંભાળે છે. હાઇકમાન્ડે અચાનક નિર્ણય નિર્ણય કરતા સાતવની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, તામ્રધ્વજ સાહુ છત્તિસગઢના ગૃહમંત્રી છે. આ અંગે તામ્રધ્વજ સાહુએ સોનિયા ગાંધી દ્વારા અપાયેલી જવાબદારી સ્વીકારવાની ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી. રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમયગાળા દરમિયાન જ કોંગ્રેસનાં 20થી વધારે ધારાસભ્યો પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસનાં ધારાસભ્યોને સાચવવા અમિત ચાવડા પરેશન ધાનાણી જ નહીરાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતા. 


Gujarat Corona Update: નવા 410 કેસ, 704 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત


એક મહિના પહેલા અમરેલીના સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખે રાઘવ સાવલિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સમયે કોંગ્રેસ સાથે છેડો રાઘવ સાવલીયાએ પત્રમાં લખ્યું હતું કે, રાજીવ સાતવન સૌથી નિષ્ફળ પ્રભારી રહ્યા છે. એટલું જ નહી મે 1200 કરોડનો માલીક છું. જેવા વિધાનો, જે હોટલ બોટલ લક્ઝરીયસ કારો અને એર ટિકિટની સુવિધા છે. તેને પણ દુર કરવાની પાર્ટી હિંમત નથી રહી. રાઘવ સાવલિયાએ રાજીવ સાતવ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube