આ આયુર્વેદિક દવાઓ લો કોરોના ઘરના ઝાંપે પણ નહી ફરકે, આ પરિવાર આજ પણ છે સલામત
હાલ ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. કોરોના સમગ્ર ગુજરાતને ડરાવી રહ્યો છે. તેવામાં એલોપથિ દવા પણ જેટલી અસરકારક નથી તેટલી અસરકારત રીતે આયુર્વેદીક દવાઓ સાબિત થઇ રહી છે. તેવામાં સૌથી મહત્વનું છે કે, કોરોનાને હરાવવા માટે સરકાર પણ આયુર્વેદિક ઉકાળા સહિતની વિવિધ પદ્ધતીઓનો પ્રચાર કરી રહી છે. આ ઉપરાંત વિવિધ કોર્પોરેશન અને ગવર્નમેન્ટની વિવિધ સંસ્થાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળા અને વિવિધ આયુર્વેદિક ટેબલેટ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ : હાલ ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. કોરોના સમગ્ર ગુજરાતને ડરાવી રહ્યો છે. તેવામાં એલોપથિ દવા પણ જેટલી અસરકારક નથી તેટલી અસરકારત રીતે આયુર્વેદીક દવાઓ સાબિત થઇ રહી છે. તેવામાં સૌથી મહત્વનું છે કે, કોરોનાને હરાવવા માટે સરકાર પણ આયુર્વેદિક ઉકાળા સહિતની વિવિધ પદ્ધતીઓનો પ્રચાર કરી રહી છે. આ ઉપરાંત વિવિધ કોર્પોરેશન અને ગવર્નમેન્ટની વિવિધ સંસ્થાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળા અને વિવિધ આયુર્વેદિક ટેબલેટ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પાદરામાં જો 4 લેન હાઇવે નહી બને તો આખો વિધાનસભા વિસ્તાર આંદોલન કરશે, ધારાસભ્યની ચીમકી
જો કે અમદાવાદમાં એક એવો પરિવાર છે જે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રામબાણ ટેબલેટનું સેવન કરી રહ્યો છે. એક પણ પરિવારના સભ્યને કોરોના થયો નથી. ZEE 24 KALAK દ્વારા આ પરિવાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમની પાસે રહેલી રામબાણ ઔષધી અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. જેના ઘરમાં હજુ સુધી કોરોના એ એન્ટ્રી કરી નથી.
અંધશ્રદ્ધા! મેલડી માતાની રજા લીધા વગર મૂર્તિ કેમ લીધી? તેમ કહીને મટોડા ગામમાં ગોળીબાર અને...
અમદાવાદના ખડીયા વિસ્તારમાં રહેતા શાહ પરિવાર જે માં 75 વર્ષના દાદી છે. 20 વર્ષ નો માર્કેટીંગ કરતો દીકરો છે. આ પરિવારમાં તમામ સભ્યો કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર ગરમ પાણીમાં હળદર, સુઠ, સંચળ અને લીબુનો રસ પીવે છે. તેમજ સવારે સુંઠની ગોળી ખાય છે અને સાથે જ શિયાળુ પાકનું સેવન કરે છે. શાહ પરિવાર પણ લોકોને અપીલ કરી રહ્યું છે દેશી નુસખા અપનાવી કોરોનાથી બધી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube