ઝી બ્યુરો/અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાથી આજે 195 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 14 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.06 ટકા થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1093 કેસ રાજ્યમાં એક્ટિવ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1087 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,78,417 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11074 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા છે કોરોના કેસની સ્થિતિ?