ગાંધીનગરઃ ગુજરાતમાં તાજેતરમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તમે પણ જાણો કયા-કયા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




26 ટીડીઓની બદલી
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આપેલી માહિતી પ્રમાણે કુલ 26 ટીડીઓની બદલી કરવામાં આવી છે.