હરીન ચાલીહા/દાહોદ :દાહોદના હડમત ગામે મોડી રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત (accident) સર્જાયો છે. બે બાઈક સામસામે ટકરાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં યુવકોની ગંભીર બેદરકારી સામે આવી છે. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા. સરકાર દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોની સૂચના આપવામા આવે છે કે, વાહન પર ઓવર લોડિંગ કરીને જતા યુવકોને રસ્તામાં જ મોત મળ્યું. બંને બાઈક પર 6 યુવકો સવાર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"301006","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dahod_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"dahod_accident_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dahod_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"dahod_accident_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"dahod_accident_zee2.jpg","title":"dahod_accident_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના હડમત ગામે મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે. બે બાઇક પર 6 લોકો હતા. સવાર બંને બાઇક સામ સામે ટકરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકોને વધુ સારવાર અર્થે સંતરામપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે.