ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું
વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. youtube સાઇટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ પોતાનો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેના ખુલ્લમખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સ લીલા માણી હોવાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું છે.
યોગીન દરજી/ખેડા :વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. youtube સાઇટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ પોતાનો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેના ખુલ્લમખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સ લીલા માણી હોવાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું છે.