વલસાડની ગૃહિણીની ઝળહળતી સિદ્ધિ; વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વગાડ્યો ડંકો, બની ભારતનું ઘરેણું!
રાજ્યના એક નાના શહેર એવા વલસાડ ખાતે રહેતી ગૃહિણી દ્રારા દેશ નું નામ રોશન રશિયા ખાતે કર્યું છે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી 2 ગોલ્ડ સ્ક્વોટ્સ અને ડેડલિફ્ટમા 3 સિલ્વર મેડલ જીત્યા છે અને પાવર લીફટિંગ માં રશિયા ખાતે 60 kg વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઊંચકી બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે.
ઝી બ્યુરો/વલસાડ: સ્ત્રીને ઘરનું ઘરેણું કહેવાય છે પરંતુ વલસાડ ની એક ગૃહિણી આખા ભારતનું ઘરેણું બની બતાવ્યું છે. વલસાડની એક ગૃહિણીએ રશિયાના મોસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ સ્ક્વોટ્સ અને ડેડલિફ્ટમા 3 સિલ્વર મેડલ જીતી વલસાડનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
લોકોને ઘરમાં રહેવા સૂચના! 90 કિ.મીની ઝડપે અહી ત્રાટકશે, ગુજરાતમાં કેટલે સુધી થશે અસર
ગૃહિણી માત્ર ઘર કામજ થઈ પરંતુ દરેક જગ્યા ઓ પર આગળ હોય છે.રાજ્યના એક નાના શહેર એવા વલસાડ ખાતે રહેતી ગૃહિણી દ્રારા દેશ નું નામ રોશન રશિયા ખાતે કર્યું છે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી 2 ગોલ્ડ સ્ક્વોટ્સ અને ડેડલિફ્ટમા 3 સિલ્વર મેડલ જીત્યા છે અને પાવર લીફટિંગ માં રશિયા ખાતે 60 kg વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઊંચકી બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે.
1 ગ્રામની કિંમત 17 કરોડ, શું છે 'કેલિફોર્નિયમ? TMC નેતાના ઘરે કેવી રીતે પહોંચ્યું
વલસાડના તિથલ રોડ પર રહેતા ક્રિષ્ના કદમ જે પોતે 27 વર્ષના છે. જેમના લગ્ન મહેરઝાડ પટેલ સાથે 4 વર્ષ અગાઉ થયા હતા. મહેરઝાડ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગ કરતા હતા અને લગ્ન બાદ અન્ય કારણોસર આ પાવર લિફ્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ તેમને એક નિશ્ચય કર્યો હતો તેમની પત્ની અને તેઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે જે બાદ ચાર વર્ષથી તમને પ્રશિક્ષણ આપવાનો શરૂ કર્યું હતું.
PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા બહુ જરૂરી એવા ખેડૂત રજિસ્ટ્રેશન પોર્ટલ અંગે નવા અપડેટ
ત્યારબાદ તમામ દિવસોમાં ડાયટ સહિત પાવર મીટર માટે આહાર સહિતનું શિષ્ટબંધ રીતે સંચાલન કરવામાં આવતું હતું અને તમામ પ્રકારના પ્રશિક્ષણો આપવામાં આવતા હતા તમને લગ્ન જીવનમાં ત્રણ વર્ષ ના પુત્ર ની પ્રાપ્તિ થઈ છે. જે બાદ પણ તમામ દિવસોમાં પોતાની પત્ની અને તેમના દ્વારા પ્રશિક્ષણ અને વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. પત્ની ક્રિષ્ના દ્વારા તમામ વર્કઆઉટ અને ડાયટનું ખૂબ જ શિસ્તભજ રીતે આહારનું પાલન કરવામાં આવતું હતું. તેઓ ગૃહિણીની સાથે પાવર લીફટર તરીકે પણ ભૂમિકા ભજવતા હતા.
Diabetes: ત્વચા પર દેખાય છે ડાયાબિટીસના આ લક્ષણ, આ સમસ્યાઓને ન કરવી ઈગ્નોર
રશિયામાં આયોજિત પાવર લિફ્ટિંગની મોટી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લીધો હતો જેમાં તેમના દ્વારા 60 kg વજનમાં 145 કિલો અને 150 કિલોમાં બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા હતા. તેમના દ્વારા બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ ઇતિહાસે ત્રણ વર્ષનું બાળક હોવા છતાં પણ ગૃહનું સંચાલન અને એક પણ દિવસનો વર્કઆઉટ બંધ ન કરી પાવર લિફ્ટિંગ કરી રશિયામાં જઈ જીત મેળવી ભારતનું નામ સહિત વલસાડનું નામ તેમના દ્વારા રોશન કરવામાં આવ્યું છે.