World Radio Day 2024, ઝી બ્યુરો/અમદાવાદ: 13મી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે મનાવવામાં આવે છે. 13 મી ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મ તારીખ. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ PHOTOs જોયા કે નહીં! અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કામ પૂરજોશમાં, બ્રિજનો આકાશી નજારો


વિશ્વમાં લગભગ 44,000 જેટલા રેડિયો સ્ટેશન આવેલા છે. વિકસતા હોય તેવા દેશોના લગભગ 75% ઘરોમાં રેડિયોને પ્રસારણ ઉપલબ્ધ છે. વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ દ્વારા એક વિશેષ હેરિટેજ રેડિયો મ્યુઝિયમનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 6 સુધી આકાશવાણીના બિલ્ડીંગમાં કરવામાં આવ્યું છે. 



આ મહિનામા પવનની ગતિ મારી નાંખશે! ભારે પવનથી આંબાનો મોર ખરી જશે, અંબાલાલની ઘાતક આગાહી


આ દિવસે રેડિયો પ્રેમીઓને 100 કરતાં વધુ હેરિટેજ રેડિયો આકાશવાણીમાં જોવા મળ્યા હતા. આ રેડિયો જુના જમાનાના અલગ અલગ બ્રાન્ડના વાલ વાળા રેડિયો છે. આ ઉપરાંત અહીં પણ જોવા મળશે નવી પેઢીને અહીંયા આગરામાં પણ પ્લેયર ઉપર ગાંધીજીનો અવાજ પણ સાંભળવા મળશે. 


જે પરીક્ષામાં વિદ્યાર્થીઓનો છૂટી જાય છે પરસેવો, એ પરીક્ષામાં પાટીદાર છોકરીએ ટોપ કર્ય