VIDEO: જુનાગઢ સિવિલમાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સ્ટાફે જીવ જોખમમાં મૂકી બચાવી
જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે પોતાના જીવ જોખમમાં મૂકીને તે યુવતીને બચાવી લીધી.
હનીફ ખોખર, જુનાગઢ: જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે પોતાના જીવ જોખમમાં મૂકીને તે યુવતીને બચાવી લીધી.