અમદાવાદ: પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં યુવાનો ઘેલા થયા છે ત્યારે 31મી ડિસેમ્બરને ઉજવવા માટે અમદાવાદના યુવાન અને યુવતીઓ તૈયાર થઇ ચુક્યા છે અને એ પણ દારૂ અને ડ્રગ્સની પાર્ટી કરવા માટે.... .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અહેવાલ જણાવતા પહેલા અમે આપને જાણવી દઈએ કે અમે નશા પ્રોત્સાહ નથી આપી રહયા પણ સત્યનું એક પહેલું દેખાડવા ઈચ્છી રહયા છીએ. અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ નશા ને ડામવા માટે એડી ચોંટી નું જોર લગાડી રહી છે ત્યારે જ બીજી બાજુ અમદાવાદના યુવાન યુવતીઓ નશો કરવાનું પહેલીથી જ આયોજન કરી ને બેઠા છે.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


આ વખતની 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદના યુવાનોએ અમદાવાદ ખાનગી સ્થળો પર પાર્ટીનું આયોજન કરી ચુક્યા છે અને સુરક્ષિત પાર્ટી અને રંગમાં ભંગ ન પડે એ માટે ગુપ્ત સ્થળ પર અંગત વ્યક્તિઓ સાથે પાર્ટી યોજવા જઈ રહયા છે તો આવો જાણીએ આ પાર્ટીમાં શું શું પિરસવામાં આવશે.


સુરતની ત્રણ મહિલાઓએ બનાવ્યું વેસ્ટમાંથી બેસ્ટ પેડ, માર્કેટમાં હવે આવ્યું ક્લોથ પેડ


અમદાવાદના આસપાસના ફાર્મ હાઉસ ફલેટ સહિતની ખાનગી સ્થળ પર આ પ્રકારે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય છે અને પોલીસથી બચવા માટે ખાસ એક દિવસ આગાઉ જ નક્કી કરેલ સ્થળ પર તમામ લોકો પહોંચી જાય છે અને પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ફોનનો ઉપયોગ ઓછો કરી દેતા હોય છે જેના કારણે સુરક્ષિત રીતે પાર્ટી મજા માણી શકાય ત્યારે પોલીસ અને ઝી 24 કલાક આવા યુવાન અને યુવતીઓને અપીલ કરે છે કે નશાના પદાર્થથી નવા વર્ષની ઉજવણી ના કરે.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે