અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. અમે 2 મહિના સુધી આશરે બે લાખ લોકો સાથે વાત કરીને આ સર્વે તૈયાર કર્યો છે. તમે પણ જુઓ શું છે આ સર્વેનું પરિણામ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝોન પ્રમાણે ક્યાં પક્ષને મળશે કેટલી બેઠક


ઉત્તર ગુજરાતની 32 બેઠક
ભાજપ    18-22
કોંગ્રેસ    10-12
AAP    0-0
અન્ય    0-2


આ પણ વાંચોઃ Zee 24 Kalak Opinion Poll: શહેરી અને ગ્રામિણ મતદાતામાં કઈ પાર્ટી પહેલી પસંદ? જાણો


મધ્ય ગુજરાતની 40 બેઠક
ભાજપ    24-28
કોંગ્રેસ    12-14
AAP    0-1
અન્ય    0-1


આ પણ વાંચોઃ Opinion Poll: મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા


દક્ષિણ ગુજરાતની 35 બેઠક
ભાજપ    28-30
કોંગ્રેસ    4-5
AAP    0-1
અન્ય    0-1


સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક
ભાજપ    37-42
કોંગ્રેસ    12-16
AAP    0-1
અન્ય    0-0


અમદાવાદની 21 બેઠક    
ભાજપ    17
કોંગ્રેસ    4
AAP    0-0
અન્ય    0-0


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube