AC Side Effects For Health: ઉનાળો આવતા જ લોકો તેમનો મોટાભાગનો સમય એસી સામે બેસીને જ પસાર કરે છે. એસીની ઠંડી હવા લોકોને ગરમ ફૂંકાતા પવનથી બચાવે છે. પરંતુ જેટલી આ ઠંડી હવા સુવિધાજનક છે એટલી જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જી હાં, જો વધારે સમય સુધી એસી સામે બેસી રહેવાથી ઠંડી હવા આપણાં સ્વાસ્થ્યને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને આ આર્ટિકલના માધ્યમથી જણાવી શું કે એસીની ઠંડી હવા સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...


એસીના કારણે થતી સમસ્યા
1. જ્યારે આપણે વધારે સમય એસી સામે બેસી રહીએ છીએ તો તેનાથી શરીરને ચોખી હવા મળતી નથી. આ એટલા માટે કેમ કે આપણે એસી ચાલુ કરવાની સાથે જ ધરના બારી બારણાં બંધ કરી દઈએ છીએ, જેના કારણે રૂમમાં હાજર હવાનું વર્તુળ બંધાયેલું છે. જેના કારણે બોડીને ફ્રેશ હવા મળતી નથી અને શરીરના વિકાસમાં અડચણ આવી શકે છે.

આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો


2. એસી સામે વધારે સમય સુધી બેસી રહેતા વ્યક્તિઓને કરચલીઓ સમસ્યા થઈ શકે છે. આ એટલા માટે કેમ કે એસીની ઠંડી હવા પરસેવાને શોષી લે છે. પરંતુ આ સાથે જ શરીરમાંથી પણ ભેજ ખેંચે છે, જેના કારણે શરીર અને ત્વચા બંનેમાં પાણીની અછત સર્જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે.


3. વધારે સમય સુધી એસી સામે બેસી રહેવાથી આપણું શરીર વધારે ઠંડુ પડી જાય છે અને તેનો નકારાત્મક પ્રભાવ આપણા હાડકા પર પણ પડે છે. જો તમને હાડકાથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો એસીમાં વધારે સમય બેસવાથી તે સમસ્યા વધી શકે છે.


4. એસીમાં બેસી રહેવાથી લો બ્લડ પ્રેશરના લક્ષણ વધી શકે છે. એવામાં જો વ્યક્તિ લો બ્લડ પ્રેશરનો શિકાર છે તો તે મર્યાદિત સમય સુધી એસી સામે બેસે. વધારે સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.


આ પણ વાંચો:  હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો:  ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube