Weight Loss: સેક્સની આ 5 પોઝિશન વજન ઉતારવામાં કરે છે ભરપૂર મદદ!
વજન ઓછું કરવા માટે લોકો કેટલા પરેશાન થતા હોય છે. રોજ દોડવાના નામથી તો કેટલાક લોકોને ટાઢીયો તાવ આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સેક્સ પણ તમારું વજન ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે. સેક્સ કરવાથી કેલરી બર્ન થાય છે એ વાત તો તમે સારી રીતે જાણતા હશો. પરંતુ શું તમે એ જાણો છો કે કેટલીક ખાસ એવી પોઝિશન હોય છે જે તમારા પેટ અને જાંઘના ચરબીવાળા ભાગને ઓછું કરવાનું કામ કરે છે? અહીં અમે તમને એવી પાંચ પોઝિશન વિશે જણાવીએ છીએ જે મોટાપો ઓછું કરવાનું કામ કરે છે.
Sex-and-weight-loss-tips: વજન ઓછું કરવા માટે લોકો કેટલા પરેશાન થતા હોય છે. રોજ દોડવાના નામથી તો કેટલાક લોકોને ટાઢીયો તાવ આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સેક્સ પણ તમારું વજન ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે. સેક્સ કરવાથી કેલરી બર્ન થાય છે એ વાત તો તમે સારી રીતે જાણતા હશો. પરંતુ શું તમે એ જાણો છો કે કેટલીક ખાસ એવી પોઝિશન હોય છે જે તમારા પેટ અને જાંઘના ચરબીવાળા ભાગને ઓછું કરવાનું કામ કરે છે? અહીં અમે તમને એવી પાંચ પોઝિશન વિશે જણાવીએ છીએ જે મોટાપો ઓછું કરવાનું કામ કરે છે.
Cowgirl
કાઉગર્લ: ઘોડેસવારી મહિલાઓ માટે સારી કસરત ગણાય છે. કારણ કે તેમાં તમારા નીચલા ભાગને સારી એવી કસરત થાય છે. તમે તમારા પાર્ટનર ઉપર પણ આ રીતે સવારી કરી શકો છો. આ પોઝિશનમાં મહિલાઓએ ખુબ મહેનત કરવી પડે છે. આથી તે 200 કેલરી સુધી બર્ન કરી શકે છે જ્યારે પુરુષો 40 થી 50 કેલરી બર્ન કરી શકે છે.
Doggy-style-sex-position
ડોગી સ્ટાઈલ- આ પોઝિશનના કારણે દરેક મૂવમેન્ટમાં તમારા બંને હાથ પગ એક્ટિવ રહે છે. જેમાં ખભા, બાઈસેપ્સ, ક્વાડરિસેપ્સ બધાને કસરત મળે છે.
Lotus
લોટસ- આ પોઝિશનમાં તમારે આમને સામને થઈને તમારા પાર્ટનરની જાંઘો પર બેસીને સંબંધ બનાવવાનો હોય છે. બેલેન્સ બનાવવાના કારણે આ પોઝિશનમાં સૌથી વધુ વર્કઆઉટ થાય છે.
Reverse-cowgirl
આ પોઝિશનમાં પાર્ટનરને આરામથી સૂવાનું કહો. તમે તેના ઉપર ઉલ્ટી દિશામાં મોંઢુ રાખીને બેસો. આ પોઝિશનમાં મૂવમેન્ટથી calf exercises થાય છે.
Modified-missionary
આ પોઝિશનમાં બંને પાર્ટનર એકબીજાની સામે હોય છે. આથી એકબીજાની ભાવનાઓ અને એક્સપ્રેશન જોઈને સેક્સ કરાય છે. આ પોઝિશનમાં મહિલાઓ પોતાના હિપ્સને સારી રીતે યૂઝ કરી શકે છે. આથી તે હિપ્સ નીચે તકિયો રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube