Dates And Milk Benefits: ખજૂરને દૂધ સાથે આ સમયે સેવન કરે પરણિત પુરૂષો, મળશે જોરદાર ફાયદા
Dates And Milk Benefits: ખજૂર સ્વાસ્થ્ય તેમજ ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. દૂધ સાથે ખજૂરનું સેવન કરવાથી નબળાઈ દૂર થાય છે.
Dates And Milk Benefits: દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેનું સેવન કરવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. આજે અમે આપને જણાવીશું દૂધ-ખજૂર સાથે લેવાની રીત અને તેના ફાયદા.
દૂધની સાથે ખજૂર ખાવાની રીત
એક ગ્લાસ ગરમ દૂધમાં તાજી ધોયેલી ખજૂર નાંખો. ખજૂરને દૂધમાં 15 મિનિટ માટે છોડી દો. હવે તેનું મિશ્રણ કરીને તેનું સેવન કરો. ઉપરાંત તમે ખજૂરને આખી રાત દૂધમાં પલાળ્યા બાદ સવારે તેનું સેવન કરી શકો છો. દૂધને ગરમ પણ કરી શકો છો.
Black Neck: ફક્ત 15 મિનિટ સાફ થઇ જશે તમારી કાળી ગરદન, આ ઉપાયોથી મળશે જોરદાર રિઝલ્ટ
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
Vastu Tips: ભવિષ્યમાં સફળતાના સંકેતો આપે છે આ પક્ષીઓ, આ પક્ષી નસીબ ચમકી જશે
Teeth Cavities: દાંતોને કેવિટી બચાવવા આજે જ શરૂ કરી દો આ કામ, નહી લાગે સડો
દૂધની સાથે ખજૂર ખાવાના ફાયદા
- ખજૂર અને દૂધ બંને પ્રોટીનથી ભરપૂર હોય છે. બંનેના સાથે સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે.
- ખજૂરનો ઉપયોગ કામોત્તેજના વધારવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી જાતિય સ્વાસ્થ્ય અને કામેચ્છામાં વધારો થાય છે.
બસનું એક ટાયર ફાટ્યું, આગ લાગી અને 26 લોકો ભડથું થઇ ગયા, સંભળાવી ખૌફનાક આપવિતિ
આજે પણ ચોંકાવી દે છે અમરનાથની ગુફા સાથે જોડાયેલા આ રહસ્યો, આકાર સાથે પણ છે સંબંધ!
Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે
- સવારનાં સમયે દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરને એનર્જી આપે છે અને સ્ટેમિના જાળવી રાખે છે.
- ખજૂર અને દૂધ બંનેમાં આયર્ન હોય છે, જેના નિયમિત સેવનથી લોહીમાં આયર્નની ઉણપ દૂર થાય છે.
- દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શરીર અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે.
લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો
- ખજૂર અને દૂધમાં ફાઈબર હોય છે, જે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટને નિયંત્રિત કરે છે. તેનાથી વ્યક્તિની પાચન શક્તિ વધે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ઉંમરલાયક વ્યક્તિ માટે પણ આ મિશ્રણ કબજિયાતમાંથી રાહત અપાવે છે.
- દૂધ અને ખજૂરના મિશ્રણમાં વિટામીન બી6 હોય છે, જે સ્મરણશક્તિને સાચવે છે. આ મિશ્રણ બાળકોને ખાલી પેટ આપવાથી તેમની સ્મરણશક્તિ વધે છે.
- ખજૂરવાળા દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. જેને જોતાં મહિલાઓએ દૂધ-ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.
- ખજૂરની સાથે દૂધ પીવાથી વજન વધે છે. જે બાળકોનું વજન નથી વધતું, તેમના માટે દૂધ અને ખજૂર આશીર્વાદ સમાન છે.
શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube