home remedies to stop hiccups in Gujarati: વર્ષોથી આપણે ત્યાં કોઈપણ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યાના નિવારણ માટે ઘરગથ્થુ ઉપચારો અજમાવવામાં આવતા હોય છે. કેટલીક આર્યુર્વેદિક દવાઓ પણ વર્ષોથી આપણે ત્યાં રેગ્યુલર ઉપયોગમાં લેવામાં આવે છે. ઉલ્ટી, ઉબકા કે હેડકી આવે ત્યારે પણ આવી દવાઓ કે ઘરગથ્થુ ઉપચારનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. એવું કહેવાય છે કે, હેડકી આવે તો કોઈ તમને યાદ કરતું હોય છે. પણ એવું બિલકુલ નથી હોતું. જીવનશૈલીમાં બદલાવ આવવાથી, વધારે તણાવ લેવાથી અને ધૂમ્રપાન કરવાથી અચાનક હેડકી આવવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય
પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર
56 ભોગ છોડીને ભગવાન જગન્નાથને કેમ ચડાવવામાં આવે છે ખીચડીનો ભોગ, જાણો રસપ્રદ કહાની


ઘણાંના લોકો મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન હોય છે. મોઢામાં આવતી દુર્ગંધનું કારણ બેક્ટેરિયા હોય છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ભોજનના અમુક કણ દાંતોની વચ્ચે ફસાઈ જાય છે જેનાથી સડો થાય છે. અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાને કારણે પણ વારંવાર હેડકી આવી શકે છે. તેમાંથી છૂટકારો મેળવવા માટે અમુક ઘરેલું નુસ્ખા છે.


જાણો મહિલાના પ્રિય ફળ ફાલસાના ફાયદા, ઉનાળામાં અનેક બીમારીઓથી આપે છે રક્ષણ
તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને, જો જો નાનકડી ભૂલ હેલ્થ બગાડશે
ના ખાધું હોય તો જીવનમાં એકવાર જરૂર ખાજો આ ફળ? હાર્ટ માટે છે ધ બેસ્ટ
જો રાત્રે તમને પણ પગ અને ઘૂંટણ દુખતા હોય તો ચેતી જજો! આ 5 બિમારીઓનો બની શકો છો ભોગ


મધનું સેવન કરોઃ
જો તમને સતત હેડકી આવી રહી છે તો એક ચમચી મધનું સેવન કરો. તેની મિઠાસ નર્વ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. અને હેડકીમાં રાહત મળે છે.


Business Idea: ગુડલક લાવે છે આ માછલી, ઓછા ખર્ચમાં મળશે લાખોનો ફાયદો
મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ
PPF Scheme માં લગાવી રહ્યા છો પૈસા તો હવે મળશે 16 લાખ રૂપિયા, સરકારે આપી ખુશખબરી!


લીંબુ કરશે મદદઃ
હેડકીને રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુની પાતળી સ્લાઈસના રસનું સેવન કરો. તે હેડકી રોકવાનું કામ કરશે.


આઈસ બેગનો કરો ઉપયોગઃ
જો તમે હેડકીને રોકવા માગો છો તો ગળા પર આઈસ બેગ રાખો. તમે આઈસ બેગની જગ્યાએ ઠંડા પાણીના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી હેડકી રોકવામાં મદદ મળશે. 


યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ


વિનેગરનો કરો ઉપયોગઃ
હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે વિનેગરના બે ટીપા મોઢામાં નાખો. તે તરત જ હેડકીમાંથી રાહત આપશે.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube