Strong Bones Tips: વર્તમાન સમયમાં લોકોને હાડકામાં દુખાવાની ફરિયાદ વધી છે. આ તકલીફ એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી જો હાડકાંના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં ન આવે તો હાડકાં નબળા પડી જાય છે. હાડકાંને નબળા પડતા અટકાવવા હોય તો કેટલાક ફેરફાર આહારમાં કરવા જોઈએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Adipurush ઇન્ટરનેટ પર થઇ લીક, અહીં જાણો ક્યાંથી જોવા મળશે આ ફિલ્મ
યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ


આજના સમયમાં લોકો જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. આવી સ્થિતિમાં શરીરને પોષણ મળતું નથી અને નુકસાન થાય છે. આ સિવાય કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાવાથી હાડકાં નબળા પડવા લાગે છે. જો તમારે હાડકાંને મજબૂત રાખવા હોય તો આ વસ્તુઓથી અંતર જાળવવું જોઈએ. 


મીઠાઈ
વધુ પડતી મીઠાઈઓ ખાવી આપણા હાડકાં માટે સારી આદત નથી. જે લોકો મીઠાઈ વધારે ખાય છે તેમના હાડકાં ઝડપથી નબળા થઈ જાય છે. એટલા માટે મીઠાઈઓનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ.


Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો


કોલ્ડડ્રિંક 
એ વાત સૌ કોઈ જાણે છે કે કોલ્ડડ્રિંક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તે સૌથી વધારે તમારા હાડકાંને નુકસાન પહોંચાડે છે. તેથી જો તમે પણ સોડા કે કોલ્ડડ્રિંક પીવાના શોખીન છો તો તુરંત જ આ આદત બદલો. 


ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર


ચિકન
ઘણા લોકોને ચિકન વધારે ભાવે છે. પરંતુ જો તમે વધારે ચિકન ખાઓ છો તો તેના કારણે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે. જેના કારણે હાડકાંને પણ નુકસાન થઈ શકે છે.


આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!
Zero Electric Bill: ફક્ત 282 રૂપિયા ખર્ચ કરો, જીંદગીભર નહી આવશે વિજળીનું બિલ
દાઢીને કાળી અને ઘટ્ટ રાખવી તો શરીરમાં થવા ન દો આ વિટામિનની ઉણપ


કેફીન
કેફીન વધુ પડતું કેફીન લેવાથી હાડકાની ઘનતા પર અસર થાય છે. કારણ કે કેફીન હાડકાની ઘનતા ઘટાડે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube