21 થી 30 જૂન દરમિયાન અવધની રાજાશાહી વાનગીઓની યાદ પુનઃજીવીત કરશે
“ઝાયકાએ નવાબ“ એક જૂની પરંપરા છે કે એ સમયના રોયલ આહાર સાથે જોડાયેલી છે અને એક આગવી ઓળખ ધરાવે છે નવાબી વાનગીઓ એટલે માત્ર સામગ્રી જ નથી પણ એને જે નિષ્ણાત હાથ મારફતે પ્રકારે રાંધવામાં આવે છે તે તથા વાનગીની રજૂઆતનો સમાવેશ થાય છે.
અમદાવાદ: લખનૌના પ્રસિધ્ધ કુરેશી પરિવારમાંથી આવતા શેફ શાહનવાઝ કુરેશી, હેરિટેજ સીટી, અમદાવાદને કોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટ ખાતે અવધી વાનગીઓનો અનુભવ કરાવશે. તે અમદાવાદમાં એવી વાનગીઓ રજૂ કરશે કે જે આશરે 200 વર્ષ જેટલી જૂની છે. અમદાવાદની સમૃધ્ધ સંસ્કૃતિની ભવ્ય વારસા સમક્ષ શેફ શાહનવાઝ કુરેશી તમારા માટે “ઝાયકાએ નવાબ“ મેનુ લઈને આવ્યા છે કે જે અમીનાબાદ, ચૌક અને હુસેનાબાદ જેવાં લખનૌનાં ટોચનાં શહેરોની ખાસ વાનગીઓતૈયાર કરીને રજૂ કરવામાં આવી રહી છે.