પેટ અને કમરમાં વધી રહી છે ચરબી? આ ખાટી વસ્તુનો રસ પીવાથી વજનમાં થશે ઘટાડો
Tamarind Juice For Weight Loss: આમલીનો રસ પાચન માટે પણ ઉત્તમ છે, જો પાચનતંત્ર બરાબર હશે તો વજન ઓછું કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ સાથે, આ જ્યુસની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે, જે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે.
Tamarind Juice: જંકફુડ એ પેટનું સૌથી મોટુ દુશ્મન છે. કારણ કે આમાં ફેટી એસિડ્સ, પામોલિન ઓઈલ, મસાલા, પ્રિઝરવેટિવ્સ સહિતની બિનઆરોગ્ય વસ્તુઓ સામેલ છે. મીઠી તેમજ જંકફુડ ખાઈને પેટમાં વધારો થયો છે. શરીરમાં વધી રહી છે ચરબી. તો ચિંતા ન કરશો. નિયમિત કરો આમલીના રસનું સેવન અને થોડા જ દિવસોમાં શરીરના વજનમાં ઘટાડો અનુભવો.
વજન ઓછું કરવા માટે, તમને ઘણીવાર મીઠી વસ્તુઓથી પણ દૂર રહેવાનું કહેવામાં આવે છે, કારણ કે ખાંડ ચરબીમાં ફેરવાય છે અને પછી વજન ઝડપથી વધવા લાગે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જેનો સ્વાદ ખૂબ ખાટો અને મસાલેદાર હોય છે, પરંતુ તેની મદદથી પેટ અને કમરની ચરબીને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
કઇ રાશિના લોકોને ગમે કયા પ્રકારનું સેક્સ, આ રાશિના લોકોને ગમે છે શાવર સેક્સ
યુવકો તો ઠીક પણ સ્ત્રીઓ viagra ખાય તો? જાણી લો કાબૂમાં રહે છે કે નહીં?
છોકરાઓને મોટી ઉંમરની ભાભીઓ ગમે છે : સૌથી વધારે આકર્ષણના આ છે કારણો
Web Series: આ છે OTTની સૌથી બોલ્ડ વેબ સિરીઝ, ભૂલથી પણ બાળકોની સામે સ્ટ્રીમ ન કરતા!
ચટાકેદાર સ્વાદને કારણે લોકો જંકફુડને ખાતા હોય છે. પરિણામે લોકોના શરીર વધવા લાગે છે. ખાસ કરીને પેટ વધે છે. જંકફુડને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ ઝડપથી વધે છે. લોકો આ પોતાના શરીરને ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે જો કે તેમ છતાં તેમને ધાર્યું પરિણામ નથી મળતું. પરંતુ ફિકર નોટ. અમે તમને પેટની ચરબી ઘટાડવાનો એક અક્સિર ઈલાજ બતાવીશું. આવો જાણીએ આ વિશે વધુ માહિતી.
આમલીનો રસ પાચન માટે પણ ઉત્તમ છે, જો પાચનતંત્ર બરાબર હશે તો વજન ઓછું કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ સાથે, આ જ્યુસની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે, જે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે.
કબૂતરોએ બાલ્કનીમાં મચાવી રાખી છે ગંધ : આ ઉપાયો કરો આવતા બંધ થશે, આ રીતે કરો સાફ
કરોડોપતિ 65 વર્ષના ડોસાને મળી 16 વર્ષની ખૂબસુરત બલા, ઘણા ફોટા જોઈ નિસાસા નાખશે
આમલીનો રસ આ રીતે બનાવો : આમલીનો રસ બનાવવા સૌ પ્રથમ આમલીને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને હવે તેના બીજ કાઢી લો. હવે 2 ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આમલી મિક્સ કરો અને થોડી વાર ગરમ કરો. હવે તેને સ્ટ્રેનરની મદદથી એક ગ્લાસમાં ગાળી લો અને ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે તમે તેને પી લો. જો તમે નિયમિતપણે આ પીણું પીશો તો ફિટનેસ સ્પષ્ટ દેખાશે.
Daridra Yog: મંગળ ગૌચર ખૂબ જ અશુભ યોગ બનાવશે, આ 3 રાશિની તિજોરીને લાગશે ગ્રહણ
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ પર રહેશે ભદ્રાનો પરછાયો, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
આમલીનો રસ પીવાથી વજન ઘટશે : ભારતના પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવે કહ્યું કે જો આમલીનો રસ નિયમિત રીતે પીવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે કારણ કે આ ફળમાં વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની અસર થોડા દિવસોમાં જોવા મળે છે.
આમલીનો રસ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હળવા મૂત્રવર્ધક ગુણધર્મો જોવા મળે છે, જે શરીરના ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પછી ખાવાનું ઓછું કરવાથી વજન ઓછું થવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો
કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube