Best Juice To Drink:એક મહિલાની જીંદગી મુશ્કેલી ભરેલીથી હોય ચે, જો તે વર્કિંગ વુમન છે તો એકદમ શક્ય છે તેમને ઓફિસની સાથે-સાથે ઘરની જવાબદારીઓ નિભાવવી પડે છે. એટલું જ નહી આ વ્યસ્ત લાઇફસ્ટાઇલના લીધે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. ખાસ 30 વર્ષ બાદ બોડી સેલ્સનું નિર્માણ ધીમું થવા લાગે છે. જેની અસર મસલ્સ, લિવર, લિડની સહિત ઘણા અંગો પર અસર પડે છે. આ ઉપરાંત જો હાડકાં નબળા થઇ જાય તો ડેલી લાઇફની નોર્મલ એક્ટિવિટીઝમાં પણ જોરદાર સમસ્યા આવવા લાગે છે. એવામાં જરૂરી છે કે એવી ડાયટ લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓને જરૂર પાણી જીવું જોઇએ 3 પ્રકારના જ્યૂસ
મહિલાઓને મોટાભાગે પોતાની બ્યૂટીનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેના માટે ત્વચા અને વાળની દેખભાળ કરવામાં આવે છે. તેના માટે જરૂરી નથી કે મોંઘા અને કેમિકલ બેસ્ડ પ્રોડક્ટ જ ઉપયોગ કરવામાં આવે, પરંતુ તમે આંતરિક પોષક દ્વારા પણ હેર અને સ્કિનમાં શાઇન લાઇ શકે છે. આવો જાણો કે મહિલાઓને ઓવર ઓલ હેલ્થ સારી કરવા માટે શું-શું ખાવો જોઇએ.


1. મિક્સ ફ્રૂટ જ્યૂસ (Mix Fruit Juice)
ફળોમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મલી આવે છે તો શરીરની સાથે સાથે બ્રેનને પણ ફાયદા પહોંચાડવાનું કામ કરે છે. તેનાથી હાર્ટ એટેક જેવી હાર્ટની સમસ્યા ખતરનાક બિમારીઓથી બચી શકાશે. સાથે જ આંખો, સ્કીન અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. 


2. નારિયેળ પાણી (Coconut Water)
નારિયેળ પાણીના ફાયદા વિશે આપણે બધા વાકેફ છીએ, પરંતુ દરેક તેને ડાયટમાં સામેલ કરી શકતું નથી. મોટાભાગે જ્યારે આપણે સમુદ્ર કિનારે રજા માણવા જાય છે જે આ નેચરલ ડ્રિંકની મજા માણે છે કારણ કે તેનાથી બોડીને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે. નારિયેળ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સાથે જ ત્વચા સાથે જોડાયેલી પરેશાનીઓ થતી નથી. 


3. શાકભાજીનો જ્યૂસ (Vegetable Juice)
તાજી શાકભાજીઓને હંમેશાથી સ્વાસ્થ માટે ફાયદકારક ગણવામાં આવે છે, તેની રેસિપીઝ તૈયાર કરીને તમે મોટાભાગે ખાતા હશો,પરંતુ હવે વેજીટેબલ જ્યૂસને પણ ડાયટમાં સામેલ કરવાની આદત નાખો. તેનાથી શરીરને વિટામિન્સ, એન્ટી ઓક્સિડેન્ટ્સ, જિંક અને કેરોનાઇડ્સ જેવા પોષક તત્વ મળે છે. તેનાથી હાઇ બ્લડ પ્રેશર, લોહીની ઉણપ, સ્કીન પ્રોબ્લમ જેવી પરેશાની દૂર થઇ જાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)