કોરોના વાઈરસ: જાપાનના તટે ઊભેલા શિપમાં ફસાયેલા 119 ભારતીયો અને 5 વિદેશીઓને એરલિફ્ટ કરાયા
કોરોના વાઈરસની ચપેટમાં આવ્યાં બાદ છેલ્લા કેટલાય દિવસોથી જાપાનના તટ પર ઊભેલા ક્રૂઝ શિફ ડાયમંડ પ્રિન્સેસમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરી લેવાયા છે. એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટથી આ ભારતીયોની સાથે 5 વિદેશી નાગરિકોને ગુરુવારે સવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ 5 વિદેશી નાગરિકોમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના લોકો સામેલ છે. ભારતે આ લોકોને એરલિફ્ટ કરવામાં મદદ બદલ જાપાનનો આભાર માન્યો છે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ચીનના વુહાન શહેરથી પણ 36 વિદેશીઓ સહિત 112 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું.
નવી દિલ્હી: કોરોના વાઈરસની ચપેટમાં આવ્યાં બાદ છેલ્લા કેટલાય દિવસોથી જાપાનના તટ પર ઊભેલા ક્રૂઝ શિફ ડાયમંડ પ્રિન્સેસમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરી લેવાયા છે. એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટથી આ ભારતીયોની સાથે 5 વિદેશી નાગરિકોને ગુરુવારે સવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ 5 વિદેશી નાગરિકોમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના લોકો સામેલ છે. ભારતે આ લોકોને એરલિફ્ટ કરવામાં મદદ બદલ જાપાનનો આભાર માન્યો છે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ચીનના વુહાન શહેરથી પણ 36 વિદેશીઓ સહિત 112 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube