શ્રીનગર: શ્રીનગરમાં ગાંદરબલના બહારના વિસ્તાર પાંડચમાં થયેલા આતંકી હુમલામાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકીઓએ ડ્યૂટી પર તૈનાત 57 બટાલિયન ગશ્તી દળના જવાનો પર હુમલો કર્યો અને તેમના હથિયાર પણ લુટી દીધા હતા. જવાનોને તાત્કાલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા બંને જવાનો માર્ગમાં જ શહીદ થયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube