સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતનો મુંહતોડ જવાબ, 4 પાકિસ્તાની સૈનિક ઠાર
પાકિસ્તાન તરફથી 15 ઓગષ્ટનાં દિવસે પણ સીમા પર નાપાક હરકતો ચાલુ રહી હતી. પુંછ અને રાજોરીમાં પાકિસ્તાનની સીમા પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. પુંછના કેજી સેક્ટરમાં ભારતે પાકિસ્તાનની આ હરકતનો મુંહતોડ જવાબ આપ્યો હતો. સુત્રોના હવાલાથી કહેવાઇ રહ્યું છે કે, ભારતે પોતાનાં જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનાં ચાર સૈનિકોને ઠાર માર્યા છે.
નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી 15 ઓગષ્ટનાં દિવસે પણ સીમા પર નાપાક હરકતો ચાલુ રહી હતી. પુંછ અને રાજોરીમાં પાકિસ્તાનની સીમા પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. પુંછના કેજી સેક્ટરમાં ભારતે પાકિસ્તાનની આ હરકતનો મુંહતોડ જવાબ આપ્યો હતો. સુત્રોના હવાલાથી કહેવાઇ રહ્યું છે કે, ભારતે પોતાનાં જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનાં ચાર સૈનિકોને ઠાર માર્યા છે.
સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદીએ 47 વખત નાગરિક શબ્દનો ઉપયોગ કર્યો
પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન સાંજે 5 વાગ્યે કર્યું હતું. પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન નવી વાત નથી. તેઓ આતંકવાદીઓને ભારતીય સીમા પર મોકલવા માટે ઘણીવાર ગોળીબારની મદદ લેતું રહે છે. ગત્ત ઘણા દિવસોથી તેના આ પ્રયાસો ભારતીય સેના સતત નિષ્ફળ બનાવતા રહે છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35 એ પર ભારતનાં નિર્ણય બાદ પાકિસ્તાન બોખલાઇ ચુક્યા છે. તેની સરકાર અને સેના તરફથી સતત પોકળ દાવાઓ કરી રહ્યું છે. તેઓ ભારતની વિરુદ્ધ યુદ્ધ છેડવાની ધમકીઓ ઉચાચી રહ્યા છે. જો કે સેના પ્રમુખ વિપિન રાવને ગત્ત દિવસોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની કોઇ પણ નાપાક હરકતનો સેના મુંહતોડ જવાબ આપશે.
PAK પર નોર્ધન કમાન્ડનાં GoCએ કહ્યું, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે આતંકવાદી
કાશ્મીર ખીણમાં થાળે પડતું જનજીવન, NSA અજીત ડોભાલ પોતે બારીક નજર રાખી રહ્યા છે
બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો કે, તેણે ભારતીય સેનાને નુકસાન પહોંચાડ્યું છે. તેનું સેનાએ ખંડન કરતા કહ્યું કે, પાકિસ્તાનનો આ દાવો ખોટો છે. 73માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાના કેમ્પમાં પણ જશ્ન મનાવવામાં આવ્યું. સેનાની નોર્ધન કમાન્ડના જેઓસી લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે ત્રિરંગો ફરકાવ્યો. લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે ત્રિરંગો ફરકાવ્યો. લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે, અમ કોઇ પણ સમય માટે તૈયાર રહે. પાડોશી દેશ કયા પ્રકારે ઘુસણખોરી કરવામાં લાગેલું છે. નુકસાન કરવામાં લાગેલા છે. અમારા માટે જરૂરી છે કે આપણે બધા પોતાની જવાબદારીઓ નિભાવીએ. જ્યારે પણ નાપાક કાર્યવાહી કરે તો આપણે મુંહતોડજવાબ આપી શકે. જ્યારે પણ નાપાક કાર્યવાહી કરે તો આપણે મુંહતોડ જવાબ આપી શકે. અત્યાર સુધીતમે ખુબ સારી રીતે સંભાળેલું છે, તમારા આર્મી કમાન્ડરની દ્રષ્ટીએ તમારા પર વિશ્વાસ છે. જે પણ પડકાર અમારી સામે આવશે આપણે તેમના પર સારી પેઠે ફતેહ મેળવીશું.