કોંગ્રેસને મળેલા ડોનેશનમાં 5 ગણો વધારો, સૌથી વધુ 55 કરોડ રૂપિયા કોણે આપ્યા તે જાણો
લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસને જે આઘાત લાગ્યો છે તેમાંથી તે હવે ધીરે ધીરે બહાર આવતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પાર્ટીના ડોનેશનમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી મુજબ ચૂંટણી વર્ષ (2018-19)માં કોંગ્રેસને ગત વર્ષ (2017-18)ની સરખામણીમાં વધુ ડોનેશન મળ્યું છે. 2017-18ની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસના ચૂંટણી ફંડમાં 5 ગણાનો વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસને જે આઘાત લાગ્યો છે તેમાંથી તે હવે ધીરે ધીરે બહાર આવતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પાર્ટીના ડોનેશનમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી મુજબ ચૂંટણી વર્ષ (2018-19)માં કોંગ્રેસને ગત વર્ષ (2017-18)ની સરખામણીમાં વધુ ડોનેશન મળ્યું છે. 2017-18ની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસના ચૂંટણી ફંડમાં 5 ગણાનો વધારો જોવા મળ્યો છે.
હાઈ લા...ટ્રાફિક પોલીસે રોકી તો યુવતીએ આપી એવી ધમકી, પોલીસકર્મી પણ ડઘાઈ ગયા, જુઓ VIDEO
વર્ષ 2017-18ના 26 કરોડની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસને 146 કરોડ રૂપિયા ડોનેશન તરીકે મળ્યા છે. કોંગ્રેસે 57 પાનાનો આ અંગેનો એક રિપોર્ટ ચૂંટણી પંચને મોકલ્યો છે.
જુઓ LIVE TV