COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનું પંચાંગ


તારીખ

30 જુલાઈ, 2018 સોમવાર

માસ

અષાઢ વદ બીજ

નક્ષત્ર

ધનિષ્ઠા

યોગ

સૌભાગ્ય

ચંદ્ર રાશી

કુંભ

અક્ષર

ગ,શ,ષ,સ


  1. પંચકનો પ્રારંભ થઈ ચૂક્યો છે

  2. જયાપાર્વતી વ્રતના પારણા છે.

  3. હિંડોળાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.

  4. શિવમાનસ પૂજા દ્વારા શિવજીની સ્તુતી કરી શકાય

  5. શિવજીને બિલ્વપત્ર અર્પણ કરી, રૂદ્રાષ્ટકમનો પાઠ પણ કરી શકાય.

  6. આજે શિવજીને ધતુરો, આકડો તેમજ કમળ પ્રિય છે.


મેષ (અલઈ)

  1. આજે લાભ સ્થાન પ્રબળ છે

  2. ભાગ્ય પણ આજે આપના લાભને પોષે છે

  3. બપોર પછી આરોગ્ય જાળવવું

  4. પ્રેમસંબંધોમાં ઉષ્મા જણાશે

વૃષભ (બવઉ)

  1. કાર્યમાં સફળતા મળશે

  2. આવક પણ જળવાશે

  3. અટક્યું કાર્ય આગળ ધપે

  4. મુસાફરીના યોગ પણ નિર્માયા છે

મિથુન (કછઘ)

  1. કાર્ય કરવાની ઇચ્છા થાય નહીં

  2. આગળનો માર્ગ સૂઝે નહીં તેવું બને

  3. આપે ઉશ્કેરાટથી બચવું

  4. આજનો દિવસ સંયમથી વિતાવવો

કર્ક (ડહ)

  1. શરદીજન્ય રોગ થઈ શકે છે

  2. પ્રતિપક્ષ સાથે આવેશ ટાળવો

  3. જીવનસાથી સાથે ઘર્ષણ થઈ શકે છે

  4. ધનલાભના યોગ રચાયા છે

સિંહ (મટ)

  1. સાંધાના દુઃખાવાથી સાચવવું

  2. વાના દર્દીઓએ આજે વિશેષ જાળવવું

  3. જીવનસાથીનું આરોગ્ય જાળવવું

  4. વેપારી મિત્રોને આવક થાય

કન્યા (પઠણ)

  1. કાર્યસિદ્ધ થાય અને લાભ પણ મળે

  2. થોડી વૈભવી જીવનશૈલી થાય તેવું દેખાય છે

  3. તેમ છતાં, ખર્ચ ઉપર તો અંકુશ રાખવો પડશે

  4. વડીલો સાથે સંયમ નહીં રાખો તો દુશ્મનાવટ થશે

તુલા (રત)

  1. સ્ત્રી જાતકોને વિશેષ સફળતા મળે

  2. પરણીત પુરુષોએ આજે પત્નીના ભાગ્યનો લાભ લેવો

  3. ભાગ્યનો સાથ આજે આપને મળશે

  4. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને લાભ

વૃશ્ચિક (નય)

  1. પરિવારમાં તણાવ રહે

  2. કાર્ય આગળ ધપે નહીં

  3. આપના પ્રયત્નો ખૂબ રહે

  4. પણ સફળતા મળતી થોડી મોડી દેખાય છે

ધન (ભધફઢ)

  1. સ્નાયુની બિમારીથી જાળવવું

  2. પિતાના કાર્યોમાં વ્યસ્તતા રહે

  3. જમીન-મકાનના કાર્યોમાં સફળતા જણાય છે

  4. ચામડીની બિમારી વકરે નહીં તે જોવું

મકર (ખજ)

  1. જીવનસાથીના મુદ્દે પરિવારમાં વૈમનસ્ય રહે

  2. વેપારીમિત્રોને નિરસતા રહે

  3. જાતકોએ આરોગ્યની વિશેષ તકેદારી રાખવી

  4. મનસ્થિતિ તણાવમાં રહે. શિવજીની ઉપાસના કરવી

કુંભ (ગશષસ)

  1. પરદેશના યોગ સક્રીય થયા છે

  2. ચેરીટીના કાર્યમાં વ્યસ્તતા જળવાય

  3. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપારીને સફળતા

  4. દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ

મીન (દચઝથ)

  1. ડાયાબીટીસ ચેક કરાવી લેજો

  2. વિદ્યાર્થી મિત્રોએ વિશેષ સચેત રહેવું

  3. સેલ્સમેનશીપના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ

  4. માતાનું આરોગ્ય જાળવવું


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી