રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને મળશે આનંદના સમાચાર
આજનું પંચાંગ
તારીખ |
31 જુલાઈ, 2018 મંગળવાર |
માસ |
અષાઢ વદ ત્રીજ |
નક્ષત્ર |
શતતારા |
યોગ |
શોભન |
ચંદ્ર રાશી |
કુંભ |
અક્ષર |
ગ,શ,ષ,સ |
આજે અંગારકી ચોથ છે. મંગળવારે આવનાર સંકટચોથને અંગારકી ચોથ કહેવામાં આવે છે.
દરેક માસમાં બે ચોથ આવે છે. શુકલ પક્ષની ચોથને વિનાયકી ચોથ કહે છે અને કૃષ્ણ પક્ષની ચોથને સંકટચોથ કહેવામાં આવે છે.
પુરાણ કથા અનુસાર ભારદ્વાજ ઋષિને પૃથ્વીથી જાસૂદના પુષ્પ જેવા લાલ રંગનો એક પુત્ર પ્રાપ્ત થયો. તે પૃથ્વીપુત્ર હોવાથી ઋષિએ તેનું નામ ભૌમ પાડ્યું. ભારદ્વાજ ઋષિએ તેને સર્વ વિદ્યામાં પારંગત કર્યો અને ત્યારબાદ તેને ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર આપીને તપ કરવા કહ્યું. ભૌમે નદી કિનારે ઊભા રહી 1 હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું. અને શ્રીગણેશજી પ્રસન્ન થયા. ભૌમે સર્વ જીવના કલ્યાણના કામના કરી. આ ચોથ કરનાર મનુષ્યને 21 સંકટ ચોથ કરવાનું પુણ્ય બળ પ્રાપ્ત થાય છે.
મંગળદોષ-મંગળનું બળ ઘટતું હોય તેમને લાભ
ચંદ્રોદય આજે રાત્રે 9.40 વાગે થશે.
ભાદરવા સુદ ચોથને ગણેશચતુર્થી તરીકે ઊજવવામાં આવે છે. ગણેશજીનો જન્મોત્સવ જનસમુદાય ખૂબ રંગે ચંગે ઉજવે છે.
સ્વસ્તીક દોરીએ છીએ તે પણ ગણેશજીનું જ ચિન્હ છે. તે વિઘ્નવિનાશક છે.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી