નવી દિલ્હી: દેશની ત્રણેય સેનાઓમાં ભરતી માટે શરૂ કરાયેલી નવી 'અગ્નિપથ યોજના' અંગે મહત્વનું નિવેદન આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ યોજનામાં 4 વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને CAPFs અને અસમ રાઈફલ્સમાં ભરતી માટે પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી 'અગ્નિપથ યોજના'થી તાલિમબદ્ધ યુવાઓ આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં પોતાનું યોગદાન આપી શકશે. આ નિર્ણય પર વિસ્તૃત યોજના બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. 


Agnipath Scheme: રક્ષામંત્રીએ 'અગ્નિપથ યોજના' કરી લોન્ચ, જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube