અંબાણીથી કમ નથી આ ગુજરાતી, લગ્નમાં 7 હજારની કંકોત્રી અને 18,000ની થાળી
લગ્નની સીઝન (Wedding Season) ચાલી રહી છે. લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ-અલગ વસ્તુઓ કરે છે. પોતાની પુત્રના લગ્નને ખાસ બનાવવા માટે એક ગુજરાતી બિઝનેસમેને કંઇક આવું કર્યું હતું, જેને જાણીને તમે પણ આશ્વર્યમાં પડી જશો.
4 KG Invitation Card: લગ્નની સીઝન (Wedding Season) ચાલી રહી છે. લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ-અલગ વસ્તુઓ કરે છે. પોતાની પુત્રના લગ્નને ખાસ બનાવવા માટે એક ગુજરાતી બિઝનેસમેને કંઇક આવું કર્યું હતું, જેને જાણીને તમે પણ આશ્વર્યમાં પડી જશો. આ બિઝનેસમેન (Gujarati Businessman Son Wedding) એ પોતાના પુત્રના લગ્નમાં 4 કિલોગ્રામનું કંકોત્રી (Lavish Wedding Card) છપાવી દીધી.
સૌથી આશ્વર્યજનક વાત એ હતી કે જ્યારે આ નિમંત્રણ કાર્ડ (4 KG Wedding Card) મહેમાનો પાસે પહોંચે છે તો તેની અંદરનો નજારો જોઇ આશ્વર્યમાં પડી જાય છે. સૌથી પહેલા6 તો અમે તમને આ કાર્ડની (Heaviest Wedding Card) કિંમત જણાવીએ. તમને જાણીને આશ્વર્ય થશે કે આ કાર્દની કિંમત 7 હજાર રૂપિયા હતી. હવે તમે વિચારતા હશો કે આ કાર્દમાં એવું શું હતું કે તેનું વજન 4 કિલોગ્રામ હતું અને તેની કિંમત 7 હજાર રૂપિયા હતી?
12 વર્ષ નાના પ્રેમી સાથે વેકેશન માણી રહી છે મલાઇકા, કપડાં ઉતારી શેર કર્યા બોલ્ડ ફોટો
કાર્ડની અંદર જોઇને વિચારવા થઇ જશો મજબૂર
તમને જણાવી દઇએ કે બિઝનેસમેન મુલેશભાઇ ઉકનીએ ગત મહિને પોતાના પુત્રના લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમણે 4 કિલો નિમંત્રણ કાર્ડ (4KG Wedding Card) છપાવ્યું હતું. આ કર્ડમાં એવું ઘણું બધુ ખાસ હતું, જેને જાણ્યા બાદ તમે વિચારવા પર મજબૂર કરી દેશે. જોકે, એકદમ સુંદર દેખાનાર આ કાર્ડને બોક્સના આકારમાં બનાવવામાં આવ્યું હતું. તેનો રંગ લાઇટ પીંક હતો. બોક્સની માફક દેખાનાર આ કાર્ડને ખોલ્યા પછી મહેમાનોને તેની અંદર મખમલના કાપડની અંદર નાના નાન બોક્સ જોવા મળ્યા હતા. આ ચારેય બોક્સમાં ડ્રાયફ્રૂટ હતા. કાર્ડનું વજન 4 કિલો 280 ગ્રામ હતું. કાર્ડની અંદર 7 પેજ પણ હતા. કાર્ડની અંદર રાખવામાં આવેલા આ પેજમાં લગ્નના ત્રણ દિવસના કાર્યક્રમની ડિટેલ્સ હતી.
મખમલના ડબ્બામાં રાખવામાં આવી હતી આ વસ્તુઓ
તો બીજી તરફ કાર્ડની અંદર મખમલના કાપડમાં બોક્સ હતા. તેમાં એક બોક્સમાં કાજૂ, એક બોક્સમાં કિસમિશ, ત્રીજા બોક્સમાં બદામ તથા ચોથા બોક્સમાં ચોકલેટ રાખવામાં આવી હતી. મુલેશભાઇ ઉકની (Mauleshbhai Ukani) ને કાન્હાજીમાં અપાર શ્રદ્ધા છે. એટલા માતે કાર્ડમાં સૌથી પહેલાં દ્રારકાધીશના શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો લગાવ્યો હતો. હવે જ્યારે લગ્નની સિઝન ચાલી રહી હતી છે તો આ કાર્ડ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.
Hotel માં કોઝી થયા આ સ્ટાર કપલ, રોમાન્સમાં ડૂબેલા સ્ટાર્સનો પ્રાઇવેટ વીડિયો થયો વાયરલ
18000 રૂપિયા હતી લગ્નમાં એક પ્લેટની કિંમત
તમને જાણીને આશ્વર્ય થશે કે આ લગ્નના ભોજન સમારંભમાં પિરસવામાં આવનાર એક પ્લેટની કિંમત 18,000 રૂપિયા હતી, આ લગ્ન રાજસ્થાનના જોધપુરમાં થઇ હતી. જે પેલેસમાં લગ્ન થયા હતા, તે 26 એકરમાં બનેલો છે. તેને ઉમેદ ભવન પેલેસ નામથી ઓળખવમાં આવે છે. ઉમેદ ભવન પેલેસમાં એક નાઇટ રોકાવવા માટે એક રૂમની કિંમત 2 લાખથી 3 લાખ રૂપિયા સુધી છે. તો બીજી તરફ હનીમૂન સુઇટની કિંમત સાડા સાત લાખ રૂપિયા પ્રતિ નાઇટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube