દારૂની લતમાંથી છોડાવવા આ વેબસાઈટનો લીધો સહારો લીધો, પછી આખા ગામને ખબર પડી કે આ લોકો દારૂડિયા છે!
કોઈ ગમમાં દારૂ પીવાનું શરૂ કરે છે, કોઈ ખુશીમાં અને કોઈ એમ જ મિત્રો સાથે અને પછી તે એક વ્યસન બની જાય છે. ઘણા લોકો દારૂના વ્યસનથી પરેશાન છે. પીનારા કરતાં પણ તે વ્યક્તિના પ્રિયજનો પરેશાન થાય છે. ઘણા લોકો દારૂની લતથી છૂટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક લોકોને વ્યસનમુક્તિ કેન્દ્રમાં જવું યોગ્ય નથી લાગતું કારણ કે તેમને લાગે છે કે પછી દુનિયાને ખબર પડશે કે તેઓ આલ્કોહોલિક છે અને આ તેમની સામાજિક છબી માટે સારું નથી. હવે લોકો ઓનલાઈન રિકવરી પ્લેટફોર્મ સહિત આલ્કોહોલની લતમાંથી છુટકારો મેળવવા માટે અન્ય રીતો પણ શોધે છે.
Alcohol Recovery App: કોઈ ગમમાં દારૂ પીવાનું શરૂ કરે છે, કોઈ ખુશીમાં અને કોઈ એમ જ મિત્રો સાથે અને પછી તે એક વ્યસન બની જાય છે. ઘણા લોકો દારૂના વ્યસનથી પરેશાન છે. પીનારા કરતાં પણ તે વ્યક્તિના પ્રિયજનો પરેશાન થાય છે. ઘણા લોકો દારૂની લતથી છૂટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક લોકોને વ્યસનમુક્તિ કેન્દ્રમાં જવું યોગ્ય નથી લાગતું કારણ કે તેમને લાગે છે કે પછી દુનિયાને ખબર પડશે કે તેઓ આલ્કોહોલિક છે અને આ તેમની સામાજિક છબી માટે સારું નથી. હવે લોકો ઓનલાઈન રિકવરી પ્લેટફોર્મ સહિત આલ્કોહોલની લતમાંથી છુટકારો મેળવવા માટે અન્ય રીતો પણ શોધે છે.
આ પણ વાંચો: Travel Plan: માત્ર 5000 Rs માં મુલાકાત લો સુંદર જગ્યાની, દિલ થઇ જશે ગાર્ડન...ગાર્ડન
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
આ પણ વાંચો: સાચવજો! હોલમાર્ક વિના સોનાના વેચાણ પર પ્રતિબંધ : ઘરે રાખેલા ઘરેણાં પણ વેચી શકશો નહીં
કંપનીએ લોકોની અંગત વિગતો લીક કરી
ટેકક્રંચના અહેવાલ મુજબ, મોન્યુમેન્ટ અને ટેમ્પેસ્ટ નામની આલ્કોહોલ રિકવરી કંપનીના દર્દીઓની વ્યક્તિગત વિગતો જાહેરાત કંપનીઓ સાથે શેર કરવામાં આવી હતી. મોન્યુમેન્ટ અને ટેમ્પેસ્ટે તેમનો ડેટા શેર કરતા પહેલાં લોકોની પરવાનગી પણ લીધી ન હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે થોડા દિવસો પહેલા કંપનીએ કેલિફોર્નિયાના એટર્નીને આપેલા નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે તેણે ડેટા બ્રીચ દ્વારા દર્દીનો ડેટા લીક કર્યો હતો.
આ પણ વાંચો: ગલગલિયાં કરાવવા ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટોગ્રાફ મોકલે છે આ મોડેલ, શું તમને પણ આવ્યા
આ પણ વાંચો: કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો: સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ
કેટલા દર્દીઓનો ડેટા લીક થયો?
જ્યારે કંપનીને સવાલ કરવામાં આવ્યો તો કંપનીએ કહ્યું કે આનું કારણ થર્ડ પાર્ટી ટ્રેકિંગ સિસ્ટમ છે, જેને FB, Google, Microsoft અને Pinterest દ્વારા વિકસાવવામાં આવી છે. મોન્યુમેન્ટના સીઈઓએ કહ્યું કે આ ડેટા ભંગને કારણે એક લાખ દર્દીઓનો ડેટા શેર કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે તેઓએ વેબસાઈટ ટ્રેકર્સનો ઉપયોગ કર્યો, જેનાથી મોટી ટેક કંપનીઓને તેમની વેબસાઈટ પર આવતા લોકો વિશે માહિતી મળી અને આ માહિતીનો ઉપયોગ વિશ્લેષણ અને જાહેરાત માટે કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા ઓનલાઈન મેન્ટલ હેલ્થ સ્ટાર્ટઅપ સેરેબ્રલે પણ કહ્યું હતું કે થર્ડ પાર્ટી એડવર્ટાઈઝર્સનાં કારણે ડેટા બ્રીચમાં 30 લાખથી વધુ દર્દીઓની અંગત માહિતી લીક થઈ હતી. હવે કોને દોષ આપવો, આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: જો IT વિભાગ દ્વારા સ્વીકારવામાં ન આવે તો આ વર્ષે પગાર કરતાં વધુ TDS કાપવામાં આવશે
આ પણ વાંચો: હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો
આ પણ વાંચો: રાશિફળ 08 એપ્રિલ: જો તમારા સિક્રેટ જાહેર ન કરતા, રોકાણ માટે અનુકૂળ સમય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube