પટના: હાલના સમયમાં વાતાવરણ ઘણી અસામાજિક તત્વોના લીધે છોકરીઓ અને મહિલાઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. મોટાભાગે જોવા મળે છે તેના માટે છોકરીઓ અને તેમના કપડાંને દોષી ગણવામાં આવે છે જે ગંદી વિચારસણી દર્શાવે છે. પરંતુ આજે અમે તમને દેશની એક એવી અનોખી જગ્યા વિશે જણાવી રહ્યા છીએ જ્યાં અંધવિશ્વાસના લીધે પરિવારજનો જ છોકરીઓને નગ્ન થવા પર મજબૂર કરે છે. આવો જાણી આ આશ્વર્યજન અંધવિશ્વાસ વિશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર રાજ્યમાં એક એવી જગ્યા છે જ્યાં ખુદ ઘરવાળા છોકરીઓના કપડાં ઉતારીને ઘરની બહાર મોકલવામાં આવે છે. જેથી દેવતાઓ શરમમાં મુકાય અને વરસાદ થાય. તેનાથી પાક સારો થઇ શકે. આ જગ્યાએ દરેક ઘરમાંથી છોકરીઓને સૂર્ય ડૂબ્યા બાદ પોતાના કપડાં ઉતારીને ઘરમાંથી બહાર નિકાળી દેવામાં આવે છે. 

Hotel માં કોઝી થયા આ સ્ટાર કપલ, રોમાન્સમાં ડૂબેલા સ્ટાર્સનો પ્રાઇવેટ વીડિયો થયો વાયરલ


ઓછો વરસાદ થતાં અહીંના લોકો આ પ્રક્રિયા અપનાવે છે અને પોતાના પુત્રીઓને આમ કરવા માટે મજબૂર કરે છે. અહીંના લોકોમાં અંધવિશ્વાસ છે કે જો છોકરીઓ પોતાના ઘરમાંથી કપડા વિના પોત પોતાના ખેતરોમાં જાય તો તેનાથી વરસાદના દેવતા શરમ અનુભવે છે. અહીંના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સારી વરસાદ નહી થાય, ત્યાં સુધી લોકો આમ કરતા રહેશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube