નવી દિલ્હી : અભિનેતા અનુપર ખેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમણે કહ્યું કે, મોદીના પ્રેરણાદાયક શબ્દ તેમના માટે ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે. હાલનાં દિવસોમાં પોતાની ફિલ્મ વન ડે જસ્ટિસ ડિલિવર્ડને પ્રમોટ કરીને રહ્યા. અનુપમ ખેરે ટ્વીટર પર મુલાકાતની એક ઝલક દેખાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાયરાને તેના બોયફ્રેંડે બોલિવુડ છોડવાનું કહ્યું હોય તેવું પણ બને: ફારુક અબ્દુલ્લા


કર્ણાટકમાં કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, હજી વધુ ધારાસભ્ય છોડશે સાથ
અનુપમે પોસ્ટ કર્યું, પ્રિય વડાપ્રધાન મોદીજી તમને મળવું સન્માન અને સૌભાગ્યની વાત રહી. તેમણે આગળ કહ્યું કે, ભારત માટે તમારો દ્રષ્ટીકોણ ખુબ જ આશ્વસ્ત કરનારા અને હૃદયને સ્પર્શનારા છે. તમારા પ્રેરણાદાયક શબ્દ હંમેશા મારા માટે ઉર્જાનો એક મોટો સ્ત્રોત હશે. તમે આપણા દેશને આવી જ પ્રકારે વધારે ઉંચાઇઓ પરલઇ જતા રહ્યા. 


J&K માં 6 મહિના માટે વધ્યું રાષ્ટ્રપતિ શાસન, અનામત વિધેયકને રાજ્યસભાની મંજુરી
PM મોદીની આયુષ્માન બદલે કમલનાથ લાવશે મહા આયુષ્માન, આ ફાયદો થશે
તસ્વીરમાં અનુપમે વડાપ્રધાન સાથે વાતચીત કરતા જોવા મળી શકે છે, જ્યાં અભિનેતાએ કાળા કપડા પહેરેલા છે. બીજી તરફ વડાપ્રધાન મોદીને કુર્તા - પાયજામામાં જોવામાં આવી શકે છે. અનુપમના પુસ્તક લેસન્સ લાઇફ ટાઉટ મી અનનોવિંગલી 5 ઓગષ્ટે આવવાની છે.