આ ભારતીય જવાને તે કરી બતાવ્યું, જે દુનિયામાં કોઈ ન કરી શક્યું
ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ (Lt Col Bharat Pannu) બે સોલો સાયકલિંગમાં (cycling) પોતાનું નામ `ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ`માં (world records) નોંધાવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી
નવી દિલ્હી: ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ (Lt Col Bharat Pannu) બે સોલો સાયકલિંગમાં (cycling) પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં (world records) નોંધાવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે 10 ઓક્ટોબર 2020 ના રોજ પન્નુએ લેહથી મનાલી વચ્ચે 472 કિલોમીટરનું અંતર માત્ર 35 કલાક 25 મિનિટમાં કાપી પ્રથમ રેકોર્ડ પોતાના નામે કર્યો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube