આસામ, શરીફુદ્દીન અહેમદ: આસામના તિનસુકિયા જિલ્લાના રંગપુરી વિસ્તારમાંથી ખુબ જ દર્દનાક અને ચોંકાવનારી તસવીરો સામે આવી છે. ગુસ્સે ભરાયેલી ભીડે એક મહિલાના પતિ અને સાસુને એટલી નિર્દયતાથી માર્યા કે હોસ્પિટલ પહોંચતા પહોંચતા તો તેઓના મોત થઈ ગયાં. ચોંકાવનારી વાત એ છે કે જે સમયે આ ઘટના ઘટી તે વખતે પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતાં પરંતુ કોઈએ તે ભીડને રોકવાનું યોગ્ય સમજ્યું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે રંગપુરી વિસ્તારમાં ત્રણ દિવસથી એક મહિલા અને તેનું બે મહિનાનું બાળક ગાયબ હતાં. મહિલાના પરિજનો તેને કેટલાક દિવસોથી શોધતા હતાં, મહિલાનો મૃતદેહ શુક્રવારે શૌચાલયની ટાંકીમાંથી મળી આવ્યો અને ત્યારબાદ હોબાળો શરૂ થયો. 


જુઓ VIDEO...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...