નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે લાલકિલ્લાની પ્રાચીરથી છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસ પ્રસંગે ભાષણ આપ્યું. આ તેમનો બીજો કાર્યકાળના પહેલા સ્વતંત્રતા દિવસનું ભાષણ હતું. આ ભાષણમાં વડાપ્રધાન મોદી સૌથી વધારેવખત નાગરિક શબ્દનો (47 વખત) ઉપયોગ કર્યો. ત્યાર બાદ સ્વતંત્રતા 30 વખત અને પાણી શબ્દનો ઉપયોગ 24 વખત કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK પર નોર્ધન કમાન્ડનાં GoCએ કહ્યું, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે આતંકવાદી
વર્ષોથી દેશમાં જેટલા પણ વડાપ્રધાન થયા, સ્વતંત્રતા દિવસ પ્રસંગે પોતાના ભાષણમાં પોતાના ભાષણમાં પોતાની ઉપલબ્ધિઓ અને ભવિષ્યનાં દ્રષ્ટીકોણને વિસ્તારથી જણાવે છે. કેવા સમયની સાથે વડાપ્રધાનનાં ભાષણોનું ફોકસ બદલ્યું છે. તેઓ હવે નાગરિકતાને વધારે મહત્વ આપી રહ્યા છે.


કાશ્મીર ખીણમાં થાળે પડતું જનજીવન, NSA અજીત ડોભાલ પોતે બારીક નજર રાખી રહ્યા છે
શું છે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફનું પદ, કારગિલ યુદ્ધ બાદ ઉઠી હતી માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીના તમામ સ્વતંત્રતા દિવસ ભાષણમાં બધાને વધારે જોર રહ્યું. 15 ઓગષ્ટ, 1999 થી 15 ઓગષ્ટ 2003 સુધી તેમના ભાષણોમાં વિકાસ 38 વખત આવ્યો. વિકાસ બાદ વાજપેયીનાં ભાષણોમાં આર્થિક (36), શાંતિ (35), સ્વતંત્રતા (28), પાકિસ્તાન (26), યુવા (25) અને ભવિષ્ય (24) વખત ઉપયોગ થયો હતો.