કોંગ્રેસના આ નેતાએ માફિયા અતીકને ભારત રત્ન આપવાની કરી માંગણી, પાર્ટીએ જાણો શું કરી કાર્યવાહી
પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર `અંશુમન` નું કહેવું છે કે રાજરકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા.
અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગણી કરનારા કોંગ્રેસના નેતા રજ્જુ ભૈયા ઉર્ફે રાજકુમારને પાર્ટીએ છ વર્ષ માટે કાઢી મૂક્યા છે. પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર 'અંશુમન' નું કહેવું છે કે રાજરકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તેઓ અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. સાંજ સુધીમાં રાજકુમારને અટકાયતમાં લેવામાં આવ્યા.
. પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર 'અંશુમન' નું કહેવું છે કે રાજરકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube