ATM Loot Viral Video: ઇન્ટરનેટ પર આપણે હંમેશા કંઇકને કંઇક એવા વીડિયો જોઇએ છીએ, જે આપણું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર દરેક વીડિયો કંઇક અલગ કહાની કહે છે. એવો જ એક વીડિયો અત્યાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જે એક જેસીબીનો છે. સોશિયલ પ્લેટફોર્મ પર પોતાના જેસીબીના ઘણા વીડિયો જોઇ શકશો, પરંતુ આ વીડિયો કંઇક અલગ છે જે તમામને આશ્વર્યચકિત કરી રહ્યા છે. 


એટીએમ મશીન લઇને ફરાર થઇ ગયું જેસીબી
તમે મોટાભાગે જેસીબીને નિર્માણ, ઉત્ખનન અથવા નિર્માણ સહાયતામં મદદ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય જેસીબી દ્રારા ચોરી થતા જોઇ છે? જી હાં આશ્વર્ય થયું ને. જેસીબીની મદદથી એક ચોરે એટીએમ પર હુમલો કરવાનું વિચાર્યું. ઘટનાનો વીડિયો એટીએમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગયો, જે સ્પષ્ટપણે દેખાય છે કે કેવી રીતે જેસીબી ઘૂસીને એટીએમ મશીનને લેવાનો પ્રયત્ન કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube