નવી દિલ્હી : બેંક કર્મચારીઓનાં એક સંગઠને ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે લોકસભા ચૂંટણી લડનારા દરેક ઉમેદવારથી તેના બેંકની તરફથી એનઓસી જમા કરાવવા માટે કહેવામાં આવવું જોઇએ. ઉમેદવારથી માંગવામાં આવતી તમામ માહિતીમાં બેંક તરફથી એનઓસી આપવાાની શરતને પણ જોડવામાં આવવી જોઇએ. દિલ્હી પ્રદેશ બેંક કર્મચારી સંગઠનની તરફથી કહેવામાં આવ્યું કે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી લડનારા દરેક ઉમેદવારોને તેમની બેંકરોની તરફથી અપાયેલ એનઓસી જમા કરાવવા માટે કહેવામાંઆવવું જોઇએ. તેમણે આ વાતનું પ્રમાણપત્ર આપવું જોઇએ કે તેમના પર બેંકના કોઇ જ દેવું નથી ફસાયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું ક્યારે પણ ચોકીદાર ચોર છે એવું બોલ્યો નથી: અખિલેશ યાદવ
નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે ભાજપ અને મોદી: માયાવતી


સામાન્ય માણસ માટે સિબિલ સ્કોર તપાસે છે બેંક
સંગઠનના મહાસચિવ અશ્વિની રાણાની તરફથી કહેવામાં આવ્યું કે, જો કોઇ આમ આદમી પાર્ટીને બેંકોની લોન લેવાની હોય છે તો બેંકો પહેલા તેનું સિબિલ સ્કોર તપાસે છે અને અલગ અલગ માનકો પર પરખ્યા બાદ જ તેને દેવાની ફાણવણી કરે છે. આ જ આધાર પર દરેક ઉમેદવાર માટે પણ તે ફરજીયાત કરવામાં આવવું જોઇએ કે તેનું અથવા કોઇ સંબંધે બેંકના દેવા મુદ્દે તેને ચુકવવી કોઇ ગોટાળો નથીક ર્યો. બેંકોની કોઇ પણ લોન ફસાયેલ નથી અથવા તેની કોઇ સંડોવણી નથી. 


ભારત-અમેરિકા કરશે આ સ્પેશ્યલ પ્લાન પર કામ, થશે આતંકવાદીઓનો સફાયો

દેવા માફીની જાહેરાત અંગે પણ પ્રતિબંધની માંગ
બેંક કર્મચારીઓનાં આ સંગઠને રાજનીતિક દળો પર મતદાતાઓને લલચાવવા માટે ખેડૂત દેવા માફી જેવી જાહેરાત અને વચન કરવા પર પણ પ્રતિબંધની માંગ કરી છે. સંગઠને કહ્યું કે, આ પ્રકારની જાહેરાતોના કારણે અનેક આ પ્રકારની જાહેરાતોનાં કારણે અનેક વખત એવું હોય છે કે દેવું ચુકવવામાં સક્ષણ ખેડૂતો પણ દેવા માફીની લાલચનાં કારણે દેવુ ચુકવતા નથી હોતા.