ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર હુમલો
ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે.
નવી દિલ્હી: ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે. ભાજપે આ હુમલાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવ્યો છે. આ હુમલો ખેજુરીમાં થયો. બે વાહનોને ભારે નુક્સાન પહોંચ્યું છે. ભાજપનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ કાફલા પર હુમલો કર્યો.
VIDEO: ભાન ભૂલ્યા મમતા બેનર્જી, કહ્યું-'મોદીને લોકશાહીનો લાફો મારવાનું મન થાય છે'
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...