અડદની દાળ આમ તો કેટલાકને ભાવતી હોય છે અને કેટલાકને નહીં. પરંતુ તેના ફાયદા ખુબ છે. આ દાળ દાલ મખનીથી લઈને દાળ તડકા, મસાલા ફ્રાય કે કોઈ પણ પ્રકારે ખાઈ શકો છો. તેનાથી અનેક હેલ્થ બેનિફિટ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ દાળ સેક્સ્યુઅલ લાઈફ માટે પણ 'રામબાણ' છે અને સેક્સ સંબંધી  પરેશાનીઓને દૂર કરી શકે છે? આવો જાણીએ આ દાળના ફાયદા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન લેવલ વધારે છે
અડદની દાળ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલને મેન્ટેઈન કરે છે. આથી પુરુષોએ તો રોજ અડદની દાળ ખાવી જોઈએ. તેનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધશે અને તમારી સેક્સ લાઈફ સુપરડુપર બનશે.


રિલેશનશીપ: શરીરના આ 5 અંગોને સ્પર્શ માત્રથી જ મહિલાઓ થઈ જાય છે અત્યંત ઉત્તેજિત, જાણો


સ્પર્મ કાઉન્ટ પર જાદુઈ અસર કરે છે
આ દાળ સ્પર્મ કાઉન્ટ વધારે છે અને સ્પર્મ મોટિલિટી પણ જાળવી રાખે છે.


કામોત્તેજના વધારે છે
અડદની દાળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે કામોત્તેજના વધારે છે. આથી અડદની દાળને સેક્સ લાઈફ માટે ખાસ રેકમન્ડ કરવામાં આવે છે.


સેક્સની ઈચ્છા પ્રબળ કરે છે
અડદની દાળ સેક્સ પાવર વધારવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે સેક્સમાં તમારી ઈચ્છાને વધુ પ્રબળ પણ બનાવે છે.


સેક્સ પાવર માટે 'રામબાણ'
આયુર્વેદમાં પણ અડદની દાળને સેક્સ લાઈફ માટે ખુબ કારગર ગણાવી છે. સેક્સ પાવર વધારવા માટે આયુર્વેદિક નુસ્ખાઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે.


ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનમાં ઉપયોગી
અડદની દાળ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાને બરાબર કરવામાં મદદ કરે છે. ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એક એવી સમસ્યા છે જેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટ ઈન્ટરકોસ દરમિયાન સંપૂર્ણ રીતે ઉત્તેજિત થઈ શકતા નથી.